નોર્થ અમેરિકામાં BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 યોજાઈ

નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી...

પ્રતિભાવંત ટીનેજર શાન ચંદેરીઆએ ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું

‘બેબી સમુરાઈ’ના હુલામણા નામથી જાણીતા 15 વર્ષીય કેન્યન કિશોર ડ્રાઈવર શાન ચંદેરીઆએ FIA પ્રમાણિત ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલની ત્રીજી સીઝનમાં વિજય હાંસલ કરી સૌથી યુવાન ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. શાન ચંદેરીઆએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના...

ટવેન્ટી-20 ક્રિકેટની રંગારંગ ટૂર્નામેન્ટ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-18માં ક્યા દિવસે કોણ કોની સામે ટકરાયું? કોણ જીત્યું? અને કોણ હાર્યું? ઉડતી...

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી વધારો થશે તેવો અંદાજ છે. માર્કેટના સૂત્રો જણાવે છે કે, આઇપીએલ-2025માં...

વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતી કોમનવેલ્થ ડેની આ પરંપરાગત ઉજવણીમાં...

વિશ્વની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલનો પ્રારંભ આવતા શનિવાર 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ઈડન ગાર્ડન્સ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ...

દેશવિદેશમાં વસતાં ભારતીય ક્રિકેટના ચાહકોએ હોળીના પાંચ દિવસ પૂર્વે રવિવારે દિવાળી જેવી ઉજવણી કરી હતી. પ્રસંગ હતો - ટીમ ઇંડિયાના ચેમ્પિયન્સ ટ્રોફી વિજયનો....

મિડલસેક્સ ક્રિકેટ માટે ઐતિહાસિક કહેવાય તેવા પગલામાં ઈંગ્લેન્ડ અને મિડલસેક્સના પૂર્વ બેટ્સમેન માર્ક રામપ્રકાશે ક્લબના પ્રમુખપદે પોતાના અનુગામી તરીકે નયનેશ...

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દુબઈમાં રમતા વન-ડેમાં 51મી સદી ફટકારી હતી. કોહલીએ યુએઈમાં માત્ર બીજી ઈનિંગ્સ રમી અને સદી ફટકારી છે. જેનો અર્થ એ છે કે, કોહલીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter