ગુજરાતના ‘શિક્ષક’ રાજ્યપાલ, જેમણે રાજભવનને સંવાદભવન બનાવ્યું હતું...

ગુજરાતને મુઝે અસીમ પ્યાર દિયા હૈ... આ વાક્ય કંઈ કહેવા ખાતર કહેવાયું નહોતું. ગુજરાતના રાજ્યપાલ તરીકે પૂરા પાંચ વર્ષ સફળતાપૂર્વક વહન કરનારા ઓમ પ્રકાશ કોહલી ૧૪ જુલાઈ - રવિવારે રાજ ભવનમાં મળ્યા ત્યારે આ ભાવનાસભર વિધાન કર્યું. અને તેમાં અલગ રણકાર...

દુઃખે છે પેટ, કૂટે છે માથું!

દેખીતી રીતે શાંત પણ અંદર ભારતીય રાજકારણમાં બે છેડાનું ધમાસાણ ચાલુ થયું છે. એક ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી સ્થાપિત નરેન્દ્ર મોદી સરકારે એક પછી એક ઝડપી વિકાસ માટે કમર કસી છે. નિર્મલા સીતારામન્ - ૪૯ વર્ષ પછી પહેલી વારનાં મહિલા નાણાં પ્રધાન - એ મોદીના...

હમણાંથી વળી પાછાં બંગાળ-પૂર્વોત્તર ભારતની સાંસ્કૃતિક સફરનો ભૂતકાળ વર્તમાનમાં પળોટાતો થયો છે. ૨૭ માર્ચે સોરઠના ‘માધુપુરના મેળા’ નીમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક નાટ્ય-ઉત્સવમાં ઈશાન ભારત અને ગુજરાતના સ્નેહ સંબંધોને ઊજાગર કરવાનું કામ લિખિત સ્વરૂપે...

‘ભારતીય લોકવિદ્યાનો ઇતિહાસઃ વિવિધ પ્રદેશોમાં તેનાં મૂળિયાં...’ આવા વિષય પર અહીં આણંદમાં એક આખો દિવસ તેના વિદ્વાન અભ્યાસીઓની ચર્ચાગોષ્ઠિ થાય તે સાંસ્કૃતિક ગુજરાતની ઘટના ગણાય કે નહીં?’

ઈશાન ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશ ત્રિપુરામાં સીપીએમ સરકારનો પરાજય માત્ર ચૂંટણીલક્ષી ઘટના નથી. અગાઉ કહેવામાં આવતું (અને બિરાદરો પણ માનતા કે) ભારતીય...

આ લખી રહ્યો છું ત્યારે, સોમવારે અમદાવાદ તેની ૬૦૮મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. એક મહાનગર - જેને ગુજરાતની આર્થિક રાજધાની અને બાદશાહોનાં પાટનગર તરીકેની - ખ્યાતિ...

શા માટે તસલીમા?અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે.પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના...

ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ...

આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં...

આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં...

પટેલ કે પાટીદાર યા કિસાન અને કણબી... આ બધાએ પોતાની અસ્મિતા માટે કોને આદર્શ ગણવા જોઈતા હતા તેની ચર્ચા ગુજરાતમાં થઇ જ નહિ. હાર્દિકના હોઠે બે નામ એક સાથે...