પ્રમુખપદની ડેમોક્રેટ રેસઃ કમલા પ્રબળ દાવેદાર, મિશેલ હોટફેવરિટ

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાંથી જો બાઇડેન ખસી જતાં હવે ડેમોક્રેટિક પાર્ટી કોને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર છે. બાઇડેને ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ સૂચવતાં કમલા પ્રબળ દાવેદાર છે, પણ તેમની સામે ગળાકાપ સ્પર્ધા છે. અંતિમ નિર્ણય શિકાગોમાં...

કમલા હેરિસઃ ભારતવંશી ‘ટ્રમ્પ કાર્ડ’

ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરાશે તો ઈતિહાસ રચાશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી લડનાર પહેલા ભારતીય-અમેરિકન, પહેલા આફ્રિકન-અમેરિકન અને પહેલા એશિયન-અમેરિકન મહિલા બનશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા તો દેશના...

યુએસ કોર્ટે ભારતીય મૂળના વિવાદિત યોગગુરુ વિક્રમ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેમના પર તેમના પૂર્વ કાયદા સલાહકાર મિનાક્ષી ‘મિકી’ જાફા બોડેને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત વખતે તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પ પ્રમુખ બન્યા તે...

ન્યૂ યોર્કઃ ફોર્બ્સ મેગેઝિનની વાર્ષિક ૧૦૦ શ્રેષ્ઠ વેન્ચર કેપિટાલિસ્ટની યાદીમાં ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણ કરીને સારામાં સારું વળતર મેળવનારા ભારતના કુલ ૧૧...

વોશિંગ્ટનઃ અલ કાયદાના પ્રમુખ રહેલા ઓસામા બિન લાદેનનો દીકરો હમ્ઝા પોતાના પિતાના મોતનો બદલો લેવા માગે છે. તે આતંકી સંગઠન અલ કાયદાને ફરીવાર મજબૂત કરી રહ્યો છે. આ દાવો અમેરિકન જાસૂસી એજન્સી એફબીઆઇના પૂર્વ એજન્ટ અલી સુફાને કર્યો છે. સુફાને અમેરિકામાં...

વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી ગયેલા સંબંધો માટે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જવાબદાર ઠરાવ્યું હતું અને ભારતને ચેતવણી આપી છે કે, સરહદ પારથી આ વર્ષે મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે અને આ હુમલો થશે તો સ્થિતિ વધુ વણસી જશે. અમેરિકાની...

વિશ્વમાં ફેલાયેલા મતભેદોનો શાંતિથી ઉકેલ આવે તે માટે યુનોની સ્થાપના થઈ છે. યુનોના ધ્યેયને મદદરૂપ થાય એવી યુનોની સંલગ્ન સંસ્થાઓ અને સંગઠનો રચાયાં છે. આમાંની...

અમેરિકન એરલાઈન્સે ગુજરાતી મૂળના નવાંગ ઓઝા નામના યુવાનને ટિકિટ હોવા છતાં ફ્લાઈટમાં બેસવા દીધો ન હતો. બેગ લઈ જવા મુદ્દે ચાલતા વિવાદનો આ યુવાને વીડિયો ઉતાર્યો એટલે એરલાઈને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. અમેરિકન એરલાઈન્સ કંપનીઓ પેસેન્જર સાથે વારંવાર...

મિશિગનઃ અમેરિકાના મિશિગનની હેન્ટી ફોર્ડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં કામ કરતા ડો. રાકેશ કુમારનો મૃતદેહ સાતમીએ કારમાંથી મળી આવ્યો હતો. તેમની હત્યાનું પગેરું પોલીસ શોધી રહી છે. જોકે કુમારના પરિવારજનોને હત્યા પાછળ કોનો હાથ હોઈ શકે તેનો અંદાજ નથી....

યુએસના સિલિકોન વેલીમાં ટેકનિકલ એક્ઝિક્યુટિવ નરેન પ્રભુ અને તેમનાં પત્નીની સાન જોસમાં તેમના ઘરમાં જ મિર્ઝા ટોટલિક (૨૪) નામના યુવાને તાજતેરમાં ગોળી મારીને...



to the free, weekly Gujarat Samachar email newsletter