‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

યુએસમાં ૪૬ વર્ષીય અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત, રેસિઝમ અને પોલીસની જંગાલિયતના વિરોધમાં દેખાવકારો લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. રંગભેદવિરોધી ‘સ્ટેન્ડ...

એલન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીએ કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે અંતરીક્ષમાં ઇતિહાસ આલેખ્યો છે. કંપનીએ ‘નાસા’ના બે અવકાશયાત્રીઓ - બોબ બેનકેન અને ડગ હર્લીને...

મિનિયાપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ દમનમાં મૃત્યુ નીપજ્યા બાદ અમેરિકાભરમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધની એક ચિનગારીએ સમગ્ર દેશને હિંસાના...

અમેરિકામાં એક અઠવાડિયાથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે વધારે હિંસક અને વિધ્વંશક બની ગયું છે. જગતજમાદાર બનીને ફરી રહેલા અમેરિકામાં અત્યારે ગૃહયુદ્ધ જેવી...

માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી...

'અમને ચિંતા હતી કે અમારું આખું પરિવાર અમેરિકા છે તો પપ્પાને ત્યાં કોણ સાચવશે? થેન્ક્યુ ડોક્ટર, તમે સૌ પરિવારના સભ્યની જેમ મારા પપ્પાની સંભાળ રાખો છો.'...

કોરોનાની મહામારી વચ્ચે પોતાના પુત્ર માટે મોતના મુખમાં જઈને પાછી આવેલી ૪૦ વર્ષીય એલિસિયા કેપ્પર્સની આ વાત છે. પહેલ વહેલી વખત તેણે પોતાના નવજાત પુત્ર લેઈથને...

મધ્યમ વયનાં લોકોને કેન્દ્રમાં રાખીને થયેલો એક તબીબી અભ્યાસ દર્શાવે છે કે દરરોજ કાર્બોનેટેડ ડ્રિન્ક (ગેસમિશ્રિત પીણું) પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં...

અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટ અનુસાર અમેરિકી પરિવારોએ ૨૦૧૯માં ૨૪૧ ભારતીય બાળકોને દત્તક લીધા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯માં દૂતાવાસ અધિકારીઓએ અમેરિકી નાગરિકો દ્વારા વિદેશોમાં દત્તક...



to the free, weekly Gujarat Samachar email newsletter