વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

શીખોનાં પાંચ ધાર્મિક ચિહનો રાખીને અમેરિકી લશ્કરમાં સેવા આપવાની મંજૂરી મળી ગઈ છે. પગલાંના થોડા દિવસ પહેલાં લશ્કરે નવો નિયમ લાગુ પાડ્યો હતો. તેમાં પાઘડી...

 યુનાઈટેડ સ્ટેટ્સના ૪૫મા પ્રમુખપદે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે તેમની મંત્રણા મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી છે. નવા...

અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લેતા ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’નો નારો આપ્યો છે. ચીફ જસ્ટિસે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ...

વ્હાઇટ હાઉસ છોડતાં પહેલા યુએસના પ્રમુખ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારત-અમેરિકાના સંબધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો. મોદીના વડા...

પ્રમુખ બરાક ઓબામાએ લાગણીસભર વિદાયસંબોધન કરતાં અમેરિકાવાસીઓને ગુડબાય કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી ડહોળાયેલાં વાતાવરણમાં...

ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેની શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે. તેઓ અમેરિકાના ૪૫મા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બની જશે પણ અમેરિકામાં તેમનો વિરોધ વેગ પકડી...

ટુંક સમયમાં વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર યુએસના પ્રમુખપદે વિરાજમાન થનારા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન છોડવાના યુકેના રેફરન્ડમ નિર્ણયને વધાવતા...

સિટીના ત્રણ પૂર્વ ટ્રેડરને દૈનિક ૫.૩ ટ્રિલિયન ડોલરના ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગેરરીતિ આચરવા બદલ અમેરિકન પ્રોસીક્યુટર્સ દ્વારા આરોપો લગાવાયા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ ચાર્જમાં મહત્તમ ૧૦ વર્ષના કારાવાસ અને એક મિલિયન ડોલર દંડની...

યુએસમાં આવેલા ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સાતમીએ એક હુમલાખોરે ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ વિસ્તારમાં ગોળીબાર...

શલભકુમાર, નિકી હેલી અને પ્રીત ભરારા બાદ હવે નવા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ભારતીય મૂળના રાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter