
પ્રમુખ ટ્રમ્પ સાથે ભારત આવેલી પુત્રી ઇવાન્કાએ પહેરેલા ડ્રેસને તેના સસ્ટેનેબિલિટી ફેશન સ્ટેટમેન્ટ તરીકે ગણાવાયો હતો.
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.

પ્રમુખ ટ્રમ્પ સાથે ભારત આવેલી પુત્રી ઇવાન્કાએ પહેરેલા ડ્રેસને તેના સસ્ટેનેબિલિટી ફેશન સ્ટેટમેન્ટ તરીકે ગણાવાયો હતો.

અમેરિકાના છ ફર્સ્ટ લેડીના ભારત પ્રવાસની ઝલક...

ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે તાજેતરમાં ૧૦ બિલિયન ડોલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો...

પ્રમુખ ટ્રમ્પ સળંગ ૨૬ મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમણ ‘ઈન્ડિયા’નું નામ ૫૦ વખત ઉચ્ચાર્યું હતું. આમ સરેરાશ એક મિનિટમાં બે વખત તેમણે ભારતનું નામ લીધું...

યુએસએના ન્યૂ જર્સીમાં તાજેતરમાં એક વ્યક્તિને ૨૦૨ મિલિયન ડોલર એટલે કે રૂ. ૧૪૪૪ કરોડની રકમનો મેગા જેકપોટ લાગ્યો હતો. એ લોટરીનું વેચાણ ક્વિક ફૂટ સ્ટોર એડિશનમાંથી...

‘નમસ્તે ટ્રમ્પ’ સાથે શરૂ થયેલો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો ભારત પ્રવાસ ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ સોદા સાથે સંપન્ન થયો છે. અલબત્ત, દ્વિપક્ષીય...

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા...
હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ તાજેતરમાં ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે ૧૦ લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા. ચાર્લ્સ ઉપર આરોપ છે કે ચીન ચાર્લ્સનો સંશોધનની માહિતીના...
કેલિફોર્નિયામાં રોઝવિલે કેબના માલિક રાજ સિંહે ૯૨ વર્ષની એક વૃદ્ધાને પોતાની ટેક્સીમાં મુસાફર તરીકે બેસાડી હતી. વૃદ્ધા બેંકમાંથી પૈસા ઉપાડીને ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસમાં દેવું ભરપાઈ કરવા જતી હતી. થોડા સમય પહેલાં પણ આ વૃદ્ધાને રાજે પીક કરી હતી....

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા શાનદાર ‘નમસ્તે ટ્રમ્પ’ સમારોહને સંબોધતા કહ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ...