ભારતવંશી સિંહા દંપતીનું યુનિવર્સિટી ઓફ નોર્થ ટેકસાસને 20 મિલિયન ડોલરનું દાન

ભારતીય-અમેરિકન સિંહા દંપતીએ એક સમયે જ્યાં અભ્યાસ કર્યો હતો તે યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (યુએનટી)ને 20 મિલિયન ડોલરનું દાન આપ્યું છે. આ જંગી ડોનેશન સાથે સિંહા દંપતીએ ‘અમેરિકન ડ્રીમ’ના નિર્માણમાં વસાહતીઓના પ્રદાનનું વધુ એક ઉદાહરણ રજૂ કર્યું...

દર 10માંથી 9 અમેરિકનના મતે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે

અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ...

ઈસ્ટ ઈન્ડિયા પોર્ટર બીયર કેન પર હિંદુ દેવી કાલીનો ફોટો મૂકતા હિંદુઓએ કરેલા ઉગ્ર વિરોધ પછી લેંગલી મીલ (નોટિંગહામ, ઈંગ્લેન્ડ) સ્થિત બેંગ ધ એલિફન્ટ  (BTE) બ્રૂઈંગ...

રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...

અમેરિકાના ઈમ્યુનોલોજિસ્ટ ડો.એન્થની ફોસીએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કેસો હાલના દરે જ વધતાં રહેશે તો કોરોનાના કેસોની સંખ્યા બમણી થતાં વાર નહીં લાગે. વધુમાં, આ ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ ફોલ અને વિન્ટરમાં પણ પ્રસરવાનું ચાલુ રહેશે તો તેનો વધારે...

અમેરિકામાં જોબ આધારિત આશરે એક લાખ ગ્રીનકાર્ડ બે મહિનાની અંદર રદબાત્તલ થવાનો ખતરો છે. આ કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ વર્ગમાં ભારે નારાજગી છે. ગ્રીનકાર્ડ બરબાદ થવાથી આઈટી પ્રોફેશનલ્સની કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સીની પ્રતિક્ષા હવે દાયકાઓ માટે વધી...

અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે ૮૪ ટકા બાળકોમાં સંક્રમણ વધ્યું છે. ટેક્સાસ, ફ્લોરિડા અને મિસોરીમાં હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ ગઈ છે. એક મહિનામાં જ કેસોમાં...

૨૪ જુલાઈએ NoHo આર્ટ્સ ડિસ્ટ્રિક્ટ ખાતે યોજાયેલા ઈવેન્ટમાં પ્રોડક્શન અને એડિટીંગ કામ માટે ૨૨ વર્ષીય ભારતીય અમેરિકન પત્રકાર સિમરન સિંઘને બે લોસ એન્જલસ એરિયા...

 ૧૧ વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીએ દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક જાહેર કરી છે. એસએટી અને...

અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામન્થા રેમ્ડેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. સામન્થા તેનું મોઢું ૨.૫૬ ઈંચ સુધી પહોળું કરી શકે છે.

ટેક્સાસનો ડેનિયલ પોર્ટર એક દિવસ સવારે ઊઠ્યો તો પોતાની સાથે સૂતેલી એક મહિલાને જોઇને ચોંકી ગયો. ભાઇસાહેબ પોતાની પત્નીને તો ના જ ઓળખી શક્યા, પણ અરીસા નજીક...



to the free, weekly Gujarat Samachar email newsletter