અમેરિકાની ચૂંટણી પર દુષ્પ્રચારનો ભયઃ ફેસબુકે 4800 નકલી એકાઉન્ટ બંધ કર્યાં

આવતા વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. 2016 અને 2020ની ચૂંટણીની માફક આ વખતે પણ ચૂંટણી પહેલાં રાજકીય કુપ્રચાર કરતાં ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાં છે.

57 વર્ષ પહેલા અવકાશમાં લેવાઇ હતી પ્રથમ સેલ્ફી

આ સાથેની તસવીર 11 નવેમ્બર 1966ની છે, જ્યારે એડવિન રઈ બઝ એલ્ડ્રિન જુનિયરે રાત્રે 11 વાગ્યે 1 મિનિટે અવકાશમાં પ્રથમ સેલ્ફી લીધી હતી. 

ઓહાયોમાં કારની અંદર ગોળી મારીને ભારતનાં 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ગોળીનાં ત્રણ નિશાન મળ્યાં છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના સનસનીખેજ અહેવાલ પ્રમાણે હત્યાના કાવતરામાં...

વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે. 

અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં ગયા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો નોંધાયો હતો. જેમાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા 35 ટકા વધી છે. કોરોના કાળ પછી અમેરિકી...

તમે ઘણી વાર મજાકમાં સાંભળ્યું હશે કે સ્ત્રીઓ સારી જાસૂસ હોય છે... અમેરિકાની સૌથી મોટી ગુપ્તચર તપાસ એજન્સી CIAએ ઘણાં મોટાં ઓપરેશન મહિલાઓની મદદથી પાર પાડ્યાં...

દુનિયાભરમાં હલચલ મચાવનાર ચેટજીપીટી વિકસાવનારી કંપની ઓપન એઆઈમાંથી કાઢી મુકાયેલા સેમ આલ્ટમેન માત્ર 48 કલાકમાં માઇક્રોસોફ્ટમાં જોડાઈ ગયા છે. 

હોલીવૂડના એક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતાં ધી સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ - અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટસ તથા હોલીવૂડ સ્ટૂડિયો વચ્ચે સમજૂતી...

કેનેડાના એડમન્ટનમાં વધુ એક ગેંગવોરની ઘટના સામે આવી હતી. જેમાં ભારતીય મૂળના શીખ પિતા અને તેમના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર બંને દેશો વચ્ચેના બગડી રહેલા સંબંધો માટે ભારતને જવાબદાર ઠરાવ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા ક્યારેય...



to the free, weekly Gujarat Samachar email newsletter