યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આ વખતની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પ્રમુખ જો બાયડેનના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બાયડેન ઉપર...

અમેરિકામાં બે મહિનાથી ઓછાં સમયમાં સાત ભારતીય કોલેજિયન વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર સમુદાયમાં હાહાકાર મચી ગયો છે અને આ મોત કેવી રીતે અટકાવી શકાયા હોત તેના...

ન્યૂ યોર્કમાં પાંચમી એપ્રિલે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઈમારતો ધ્રુજી ઉઠી હતી અને ભયના માર્યા લોકો ઘરમાંથી ભાગીને શેરીઓમાં આવી ગયા હતા. ભૂકંપના વધુ...

ન્યૂ યોર્ક શહેરમાં ટ્રાવેલિંગ કરવું આમ તો પહેલેથી જ બહુ મોંઘું છે પણ હવે ન્યૂ યોર્કના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કાર, બસ અને ટ્રક જેવા વાહનોની એન્ટ્રી...

અમદાવાદના સીમાડે જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બિઝનેસ પાર્કની ઈમારતો પર દર્શાવાઈ...

એક તરફ ભારતીય ક્રૂની સમયસૂચકતાની રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિતના લોકો પ્રશંસા કરે છે ત્યારે બીજી તરફ, એક અમેરિકન કંપની ફોક્સફોર્ડ કોમિક્સે ભારતીય ક્રૂનું એક...

ગુજરાતના ગાંધીનગરના વતની અને હાલ યુએસમાં વસતા 23 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પથ્યમ પટેલ ઉર્ફ પેટ પટેલને ધ અલબામા સિક્યુરિટીઝ કમિશને (ASC) રોકાણકારો સાથે...

ભારતીય મૂળના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને જનરલ મોટર્સ માટે સર્વર અને રુટ વન કંપનીના સર્જક ડો. ટી.એન. સુબ્રમણ્યમનું 76 વર્ષની વયે મિશિગન ખાતે 26 માર્ચના રોજ...

અમેરિકાના કર્મચારીઓએ ભારતીય આઈટી દિગ્ગજ ટીસીએસ સામે ગંભીર આરોપ મૂક્યો છે. સ્કીલ્ડ ફોરેન લેબરર માટેના અમેરિકન વિઝા કાર્યક્રમ પર એક તરફ વાદવિવાદ ચાલી રહ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter