
પ્રેસિડન્ટ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યુએસના ટોચના ટેક્નોક્રેટ્સ સાથે હાઇપ્રોફાઇલ ડિનરનું આયોજન કર્યું હતું. ડાઈનિંગ ટેબલ પર ટ્રમ્પની એક તરફ માઇક્રોસોફ્ટના...
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

પ્રેસિડન્ટ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યુએસના ટોચના ટેક્નોક્રેટ્સ સાથે હાઇપ્રોફાઇલ ડિનરનું આયોજન કર્યું હતું. ડાઈનિંગ ટેબલ પર ટ્રમ્પની એક તરફ માઇક્રોસોફ્ટના...

હરિયાણાના જીંદ જિલ્લાના બારાહ કલાં ગામના 26 વર્ષીય કપિલની કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગોળી મારીને હત્યા કરાઇ છે. બારાહ કલાંમાં રહેતા પરિવારના જણાવ્યા...

ટેરિફ વોર છેડીને ભારતને ભીંસમાં લેવા પ્રયાસ કરી રહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર ઠંડા પડતાં જોવા મળી રહ્યા છે. ભારતે સાથે તણાવ ઘટાડવાના સંકેત આપતાં...

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે.

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ...

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો અધધ ટેરિફ લાદ્યો છે ત્યારે તેની સાથે દ્વિપક્ષીય વેપાર કરાર...

અમેરિકાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવી જોગવાઈ હેઠળ હવે વિદેશી વિદ્યાર્થીઓને અનિશ્ચિત કાળ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં મળે.

પ્રેસિડન્ટ ટ્રમ્પના આરોગ્યને મુદ્દે સેવાઈ રહેલી ચિંતાઓ વચ્ચે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું છે કે કોઈક દુર્ઘટના સર્જાઈ જાય તો તેઓ અમેરિકી પ્રમુખપદની...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય વડાપ્રધાન મોદીએ ચીન ખાતે એસસીઓ બેઠકમાં ભાગ લીધો તેનાથી મરચા લાગ્યા હોય એમ તેમણે મંગળવારે ફરી એક વખત ભારત પર એકતરફી...