‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

મિનિયાપોલીસની સ્કૂલમાં વીતેલા સપ્તાહે અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગન ઉપર આક્રમક સૂત્રો લખેલા મળ્યા હતા. ગન ઉપર તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી...

અમેરિકાનાં પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા વિશ્વનાં જુદા જુદા દેશો પર લાદવામાં આવેલી ટેરિફને વોશિંગ્ટનની એક ફેડરલ અપીલ્સ કોર્ટે ગેરકાયદે ઠરાવી છે. આને કારણે ટ્રમ્પ...

યુએસ પ્રેસિડન્ટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ-મોદીની મિત્રતાના પગલે ભારત-અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું...

પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.

રશિયન મૂળના સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત બનશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ગોર ભારતમાં રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા...

અમેરિકાની ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલો વળતો ટેરિફ કેનેડા નાબૂદ કરી રહ્યું હોવાની જાહેરાત વડાપ્રધાન માર્ક કાર્નીએ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા...

અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં અસલી પ્લાન ઉપરથી પડદો ઉંચકતા કહ્યું હતું કે, ટ્રમ્પ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરાવવા...



to the free, weekly Gujarat Samachar email newsletter