અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે ઇન્ટરવ્યુનો વેઇટિંગ પીરિયડ 3 વર્ષ પર પહોંચ્યો

અમેરિકાના બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા મેળવવામાં ભારતીય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલીવાર ટુરિસ્ટ અથવા તો બિઝનેસ વિઝા મેળવવા એપોઇન્ટમેન્ટમાં 3 વર્ષનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. કોરોના મહામારી પછી અમેરિકાએ એપ્લિકેશન...

નોર્થ કેરોલીના યુનિવર્સિટીમાં શીખ વિદ્યાર્થીઓને કિરપાણ લઇ જવા મંજૂરી

અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે શીખ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સંકુલમાં શીખ ધર્મના પ્રતીક સમાન કિરપાણ ધારણ કરવા દેશે. શાર્લોટ ખાતેની નોર્થ કેરોલિના યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થીએ કિરપાણ ધારણ કરી હોવાથી તેને હાથકડી પહેરાવાઇ...

મલયાલી લેખિકા સારાહ થાનકમ મેથ્યુઝને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત લિટરેચર એવોર્ડ ‘નેશનલ બૂક એવોર્ડ’ ના ફાઈનલિસ્ટ તરીકે શોર્ટલિસ્ટ કરાયાં છે. ફિક્શન શ્રેણીમાં...

અમેરિકાના કેલિફોર્નિયામાં સાડી પહેરતી ઓછામાં ઓછી 14 હિન્દુ મહિલાઓ ઉપર હુમલો કરનારો શખસ ઝડપાયો છે. જૂનથી શરૂ થયેલા હુમલાના આ સિલસિલામાં આરોપી મહિલાઓ પર...

ન્યૂ યોર્કમાં શરણાર્થીઓ સંખ્યા વધી પડતાં મેયરે ઈમરજન્સી જાહેર કરી છે. આ સાથે જ મેયરે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનને અનુરોધ કર્યો છે કે શહેરની સરહદે સુરક્ષા...

કેલિફોર્નિયામાંથી અપહરણ કરાયેલા શીખ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ ચારેય સભ્યોનું વીતેલા સપ્તાહે અપહરણ કરાયું હતું. મૃતકોના...

કેલિફોર્નિયામાં શીખ પરિવારની હત્યાની શાહી સૂકાઇ નહોતી ત્યાં ઈન્ડિયાના સ્ટેટમાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો બહાર આવ્યો છે. હત્યાના આરોપસર પોલીસે...

ઈરાન સાથે ક્રૂડ ઓઈલની ખરીદીનો સોદો કરનાર ભારતીય કંપની પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લદાયો છે. અમેરિકા દ્વારા ભારતીય કંપની સામે પહેલી વાર પ્રતિબંધનું શસ્ત્ર...

કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં ખુલ્લા મૂકાયેલા શ્રી ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ બાબતની...

અમેરિકા હાલ સૌથી મોટાં વાવાઝોડાંનો સામનો કરી રહ્યું છે. ઈયાન વાવાઝોડાંએ સમગ્ર અમેરિકાને ઘમરોળી નાંખ્યું છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ફ્લોરિડાની છે. હાલ...

યુએસમાં વંશીય ભેદભાવના કારણે ભારતવંશી નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના વતની એવા ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને...

અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની...to the free, weekly Gujarat Samachar email newsletter