ભારતમાં અમેરિકાનું સીધું વિદેશી રોકાણ 3.7 ગણું વધીને 5.6 બિલિયન ડોલર થયું

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...

ભારતીય વિદ્યાર્થીઓ પર ભીંસ વધીઃ 4700ના વિઝા રદ કરાયા

ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. 

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો અધધ ટેરિફ લાદ્યો છે ત્યારે તેની સાથે દ્વિપક્ષીય વેપાર કરાર...

અમેરિકાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવી જોગવાઈ હેઠળ હવે વિદેશી વિદ્યાર્થીઓને અનિશ્ચિત કાળ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં મળે. 

પ્રેસિડન્ટ ટ્રમ્પના આરોગ્યને મુદ્દે સેવાઈ રહેલી ચિંતાઓ વચ્ચે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું છે કે કોઈક દુર્ઘટના સર્જાઈ જાય તો તેઓ અમેરિકી પ્રમુખપદની...

 યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય વડાપ્રધાન મોદીએ ચીન ખાતે એસસીઓ બેઠકમાં ભાગ લીધો તેનાથી મરચા લાગ્યા હોય એમ તેમણે મંગળવારે ફરી એક વખત ભારત પર એકતરફી...

મિનિયાપોલીસની સ્કૂલમાં વીતેલા સપ્તાહે અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગન ઉપર આક્રમક સૂત્રો લખેલા મળ્યા હતા. ગન ઉપર તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી...

અમેરિકાનાં પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા વિશ્વનાં જુદા જુદા દેશો પર લાદવામાં આવેલી ટેરિફને વોશિંગ્ટનની એક ફેડરલ અપીલ્સ કોર્ટે ગેરકાયદે ઠરાવી છે. આને કારણે ટ્રમ્પ...

યુએસ પ્રેસિડન્ટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ-મોદીની મિત્રતાના પગલે ભારત-અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું...

પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.



to the free, weekly Gujarat Samachar email newsletter