લેસ્ટરના શ્રી હિંદુ મંદિરમાં તોડફોડઃ દાનપેટીની રોકડની લૂંટ

લેસ્ટરના અપીંગહામ રોડ પર આવેલા શ્રી હિંદુ મંદિરમાં તોડફોડ અને દાનપેટીઓમાંથી રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. ૨૮ સપ્ટેમ્બરને શનિવારની સવારે મંદિરનો સ્ટાફ આવ્યો ત્યારે તેમને પાછળના ભાગે આવેલું ફાયર ડોર તોડીને કોઈ ઘૂસી ગયું હોય તેવું જણાયું હતું. મંદિરની...

લેસ્ટરના પાંચ આરોપીનું મની લોન્ડરિંગ કૌભાંડઃ £૧૧ મિલિયન ભારત અને હોંગકોંગ મોકલાયા

બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેની ટ્રાયલ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ચાલી રહી છે. આ મનીલોન્ડરિંગ કેસમાં ઋષિ ઈન્વેસ્ટમેન્ટ્સના...

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા રવિવાર તા. ૬ સપ્ટેમ્બરના રોજ ૩૮મી રાસ ગરબા હરિફાઇનું શાનદાર આયોજન લેસ્ટર ખાતે કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન, શ્રેષ્ઠ રાસ અને શ્રેષ્ઠ ગરબા માટે જુનિયર અને સિનીયર ગૃપને ઇનામો એનાયત કરાયા હતા.

આપના લોકપ્રિય એશિયન ન્યૂઝ સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું વેચાણ કરતી બે ડઝન જેટલી સ્વતંત્ર દુકાનો ખાતે બન્ને અખબારોના વિતરણ સંબંધે ભારે ચિંતા અને ફરિયાદોને પગલે અમે હવે લેસ્ટરના વાચક મિત્રોની સેવા કરવા નવી વિતરણ વ્યવસ્થા કરવા મજબૂર...

લેસ્ટરઃ મૂળ ભારતીય અને લેબર પાર્ટીના લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝને હાઉસ ઓફ કોમન્સની મહત્ત્વપૂર્ણ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનના વગશાળી હોદ્દા પર પુનઃ...

શ્રીજીધામ હવેલી, લેસ્ટર ખાતે ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ, તેમના સુપુત્રો શ્રી આશ્રયકુમારજી તેમજ શ્રી શરણકુમારજીના સાન્નિધ્યમાં માધુર્ય મહોત્સવની  ઉજવણી...

લેસ્ટરઃ મિડલેન્ડ્સ પોલીસે કેન્સર જેવી જીવલેણ બીમારીથી માંડી નાણાકીય મુશ્કેલી સુધી તમામ બાબતોમાં ‘ઉપચાર’ના બદલામાં નાણા પડાવતા બોગસ ફેઈથ હીલર્સથી સાવધ રહેવાની...

લેસ્ટરઃ ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે ગેરલાયકાત અને ઈન્સ્યુરન્સ ન હોવા છતાં વાહન ચલાવવાના ગુના સહિત અપરાધો બદલ લેસ્ટરના ૨૯ વર્ષીય પ્રતિભાશાળી ડાન્સર સતવિન્દર...

લેસ્ટરઃ પોલીસે વિચિત્ર હાથચાલાકીથી કરાતી સોનાની જ્વેલરીની સંખ્યાબંધ ચોરી અંગે લોકોને ચેતવણી આપી છે. આ ઘટનાઓમાં ચોર તેના શિકારના ગળામાં ચેઈન પહેરાવે છે અને સિફતથી તેમની પહેરેલી જ્વેલરી સેરવી લે છે. બેલગ્રેવ, લેસ્ટરના પોલીસ અધિકારીઓના માનવા અનુસાર...

લેસ્ટરઃ પોતાની વેબસાઈટ પર લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પર આક્રમણ કરવા સાથે કન્ઝર્વેટિવ્ઝની લગભગ તરફેણ કરવાના મુદ્દે ચેરિટી કમિશન નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT)નો સંપર્ક કરશે. લેસ્ટરમાં શ્રી સનાતન મંદિરના તેની ઓફિસ આવેલી છે. ચેરિટીએ...

લેસ્ટરઃ પોલીસે શુક્રવાર, પહેલી મેના દિવસે લેસ્ટરના નારબરો રોડ પર અકસ્માતનાં મૃત્યુ પામેલા મોટરસાયકલિસ્ટ યુવાન ૩૩ વર્ષીય વિનય જેઠવાનું નામ જાહેર કર્યું...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સો કરતા વધારે વડિલોનું લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ, સનાતન...to the free, weekly Gujarat Samachar email newsletter