લેસ્ટરમાં વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો

૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં...

કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી નિવૃત્તિ જાહેર કરી

યુકેના અગ્રણી બ્રિટિશ એશિયન રાજકીય અગ્રણીઓ પૈકી એક કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. માત્ર ૨૫ વર્ષની વયે સરેના રિચમન્ડના સાંસદ પદના ઉમેદવાર બનેલા કિથ વાઝ લગભગ ૪૦ વર્ષથી સક્રિય રાજકારણમાં રહ્યા છે. લેસ્ટરમાં...

ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝાન્ડર-લોઈડ સહિત અન્ય પોલીસ અધિકારીઅો સમક્ષ વેલિંગબરોના ગુજરાતીઅો દ્વારા થયેલી ઉગ્ર રજૂઆતોને પગલે વેલિંગબરો અને નોર્ધમ્પટન વિસ્તારની પોલીસે સતર્ક થઇને આદરેલી કામગીરી દરમિયાન કુલ નવ જેટલા શકમંદ તસ્કરોની ધરપકડ કરાઇ હતી...

ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા...

પીઠના દુઃખાવાની ફરિયાદ સાથે સર્જરીમાં આવેલા પુરુષ દર્દી સાથે જાતીય અડપલાં કરવાનો આરોપ લેસ્ટરના ૩૫ વર્ષીય જીપી ફારુક પટેલ સામે લગાવાયો છે. ડો. ફારુક પટેલે...

લેસ્ટરના વિખ્યાત ગુજરાત હિન્દુ એસોસિએશન (GHA) દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ તેમજ લેસ્ટર હિન્દુ ફેસ્ટીવલ કાઉન્સિલની રજત જયંતિ પ્રસંગે વિવિધ સંસ્થાઅોની માહિતી...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...

બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ"....

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...

સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...

ફર્નહામના જાણીતા ફાર્માસિસ્ટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરી હોવાની કોર્ટમાં દલીલ કરાઇ હતી. આ અગાઉ વયોવૃદ્ધ પિતાની...

સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે.to the free, weekly Gujarat Samachar email newsletter