Advanced search


સ્ટાર્મરના રાજીનામા બાદ ‘કૌન બનેગા પ્રાઇમ મિનિસ્ટર’?

વડાપ્રધાનપદેથી સર કેર સ્ટાર્મરની વડાપ્રધાનપદેથી રાજીનામાની ઘોષણા બાદ દેશના નવા વડાપ્રધાનની પસંદગી માટે લેબર પાર્ટીમાં નેતૃત્વની રેસ શરૂ થઇ ગઇ છે. નવા નેતાની વરણી ન થાય ત્યાં સુધી સ્ટાર્મર વચગાળાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.

મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં એન્ડી બર્નહામનો શાનદાર વિજય

ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા એન્ડી બર્નહામે મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં આશરે 55 ટકા મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય બ્રિટિશ રાજકારણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે બર્નહામ ચૂંટાઇ આવતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પર પક્ષ અને સરકારના નેતૃત્વને લઈને દબાણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું.

બોલિવૂડ કલાકારો બન્યા યોગમય......

બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે?

surat harsh sanghvi

surat harsh sanghvi

rubber dame

rubber dame

mahua

mahua

રિલાયન્સ જિયો બનશે દેશનો સૌથી...

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે સાથે જ તેમણે કંપનીના શેરધારકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે રિલાયન્સની ડિજિટલ શાખા જિયોના આઇપીઓની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશના સૌથી મોટા આઈપીઓ માટે ‘સેબી’માં ડ્રાફ્ટ દસ્તાવેજ રજૂ કરી દેવાયો છે.

‘મિફ’માં મનીષા મકવાણની શોર્ટ

હીટ ફિલ્મ ‘શ્રી’ અને ‘ધ ફેમિલી મેન’ સફળ જેવી સિરિઝ સાથે સંકળાયેલાં ફિલ્મમેકર મનીષા મકવાણાની શોર્ટ ફિલ્મ ‘ગુદગુદી’નું એશિયન પ્રિમિયર 19મા ‘મિફ’ (મુંબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)માં યોજાયું હતું. આ પ્રસંગે મનીષાએ દિગ્દર્શક તરીકે પોતાની 21 મિનિટની પહેલી હિન્દી શોર્ટ ફિલ્મ બનાવવાના અનુભવ વર્ણવ્યા હતા.

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ

જાપાનની મેરિટાઇમ પરંપરાના પ્રતીકસમાન પેસેન્જર ક્રૂઝ શિપ નિપ્પોન મારુ રિસાઇકલ થવા અલંગ પહોંચ્યું છે. વર્ષ-1990માં નિર્મિત લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર 10 મે 2026એ પૂર્ણ કરી હતી અને નિવૃત્તિ બાદ તેને અલંગ રવાના કરાયું હતું. અલંગમાં આ જહાજની બીચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ વર્ષ - 2026માં રિસાઇકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું ક્રૂઝ શિપ નિપ્પોન મારુ બન્યું છે.

ભારતમાં સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.78

સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચી દીધો છે. વીતેલા નાણાકીય વર્ષ (2025-26)માં દેશનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.