“AI is transforming the value of different types of knowledge” 24/06/2026 8:22 am Subhasini Naicker As artificial intelligence rapidly reshapes classrooms, careers and the nature of learning itself, experts say the focus is shifting from traditional degrees to lifelong learning, practical skills and AI literacy.From personalised education to changing employer expectations, AI is redefining how knowledge is gained, applied and valued across industries.
દક્ષિણ ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો 22/06/2026 7:15 am Nilesh Parmar સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આભને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામના પેટાળમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધના પગલે આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનું સૌથી મોટા સપ્લાયર બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત (ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
Harrow campaigner demands action over Kingdom 24/06/2026 8:17 am Subhasini Naicker Harrow Council has reported two contracted enforcement officers to the police after footage shared on social media showed them threatening a member of the public.The officers, who have since been dismissed, were filmed during a confrontation on Northolt Road in Harrow, with one allegedly threatening violence. The footage, believed to have been recorded using Meta glasses without the officers’ knowledge, begins with one officer confirming his body-worn camera was switched off.The incident took place on May 18 and, after the footage emerged later that month, Harrow Council referred the matter to contractor Kingdom Services, which removed both men from duty. The council has also reported them to the Metropolitan Police, while both organisations condemned the officers’ conduct.
રિલાયન્સ જિયોઃ આઇપીઓના નાણાંમાંથી રૂ. 27,500 કરોડની લોન ચૂકવાશે 24/06/2026 5:21 am Nilesh Parmar ડ્રાફ્ટ રેડ હિયરીંગ પ્રોસ્પેક્ટ (ડીઆરએચપી) અનુસાર, આઇપીઓથી મળેલી રકમનો મોટો હિસ્સો જિયોની લોનના પ્રિ-પેમેન્ટમાં જશે. લોનની ચુકવણીમાં અંદાજે રૂ.27,500 કરોડ સુધી ખર્ચ થશે.
મોદીજીનું સ્ત્રી દાક્ષિણ્ય અને પશ્ચિમી નેતાઓની લંપટતા! 22/06/2026 5:10 am Nilesh Parmar તાજેતરમાં જ ફ્રાન્સમાં વિશ્વના સમૃદ્ધ દેશોનું G-7 સંમેલન યોજાઈ ગયું. જેમાં ભારતના વડાપ્રધાન મોદીજી આમંત્રિત સભ્ય તરીકે ગૌરવપૂર્ણ હાજરી આપી આવ્યા. મોદીજીએ વિશ્વના પ્રમુખ નેતાઓનું તેમની સાથેના સબંધો પ્રમાણે ભેટીને કે હસ્તધુનન કરીને જ્યારે ઇટાલીના વડાંપ્રધાન મેલોનીનું સ્ત્રીદક્ષિણ્ય જળવાય તે પ્રમાણે અભિવાદન કર્યું. જયારે પશ્ચિમના નેતાઓએ પરસ્પર ફક્ત હસ્તધુનન કર્યું.
ભારતીય હાઈ કમિશન દ્વારા 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી 24/06/2026 7:31 am Achyut Sanghavi ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનમાં આયોજિત ખાસ ઈવેન્ટમાં 12મા ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પેરીઆસામી કુમારન ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને યુકેસ્થિત યોગાભ્યાસીઓ સાથે હોલેન્ડ પાર્ક ખાતે યોગાસનો અને શ્વાસોચ્છવાસની કસરતમાં સામેલ થયા હતા. ભારે ગરમી હોવાં છતાં, સેંકડો પાર્ટિસિપેન્ટ્સ સ્ટેજ પર યોગશિક્ષકોની રાહબરી હેઠળ યોગસત્રમાં જોડાયા હતા. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથેના ઈવેન્ટમાં તમામ વયના લોકો માટે યોગ દ્વારા થતાં લાભોને હાઈલાઈટ કરાયા હતા.
બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામના અપમાન પર ગુસ્સો ભડક્યો, હિન્દુ સંગઠન સડકો પર 24/06/2026 7:28 am Badal Lakhlani બાંગ્લાદેશમાં નવી સરકારના સુરક્ષા સંબંધિત દાવાઓ વચ્ચે લઘુમતીઓ વિરુદ્ધની ઘટનાઓમાં અસંતોષ વધી રહ્યો છે. ગાઇબાંધા જિલ્લાના પલાશવાડીમાં બની રહેલી 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી અને ઢાકામાં એક કટ્ટરપંથી માર્ચ દરમિયાન ભગવાન રામના ચિત્રના અપમાનની ઘટના પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. આ ઘટનાઓના વિરોધમાં ‘બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચન યુનિટા કાઉન્સિલ‘ અને તેના વિદ્યાર્થી સંગઠન ‘છાત્ર ઓઇક્યા પરિષદ’ દ્વારા શુક્રવાર અને શનિવારે ઢાકા સહિત અનેક શહેરોમાં રેલીઓ અને દેખાવો યોજવામાં આવ્યા હતા.
હસાયરો 23/06/2026 6:07 am Nilesh Parmar પત્નીઃ સાંભળો તમે રોજ આંબળા અને કારેલાનો રસ પીવો. એનાથી લોહી શુદ્ધ થાય! પતિઃ જેવું છે એવું પી લે ને... તારે તો એમાંય નખરા... હવે શુદ્ધ લોહી પીવું છે.•••