કોર્ટના ૧૩૦ પાનાના ચુકાદામાં એક પણ ક્રિકેટરનું નામ નહિ?! 28/01/2015 8:13 am Nilesh Parmar નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટચાહકોને ફરી રમતમાં વિશ્વસનીયતા અને પારદર્શકતાની આશા જાગે તેવો સીમાચિહન રૂપ ચુકાદો આપ્યો છે તે સાચું, પણ ૧૩૦ પાનાના રિપોર્ટમાં કોર્ટે શ્રીનિવાસન્, મયપ્પન્, કુન્દ્રા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની જ ઝાટકણી કાઢી છે. મુદ્ગલ કમિટીએ જે ખેલાડીઓની પૂછપરછ કરી હતી તેમની સંદિગ્ધ ભૂમિકાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.
SC bars Srinivasan from contesting BCCI elections 29/01/2015 5:09 am Arvind Rajput After almost 18 months of deliberations on the 2013 Indian Premier League betting and match-fixing scandal, the Supreme Court of India has barred N Srinivasan from contesting Board of Control for Cricket in India (BCCI) elections till such time he had "commercial interest in cricket."
આગામી IPLમાં બે નવી ટીમ જોવા મળી શકે છે 28/01/2015 8:15 am Nilesh Parmar નવી દિલ્હીઃ જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની માન્યતા રદ થશે તો તેના સ્થાને આઈપીએલમાં નવી ટીમો સામેલ કરાશે. આઇપીએલના ચેરમેન રંજીબ બિસ્વાલે ચુકાદા બાદ આ જાહેરાત કરી હતી. બિસ્વાલે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમે આ અંગે વિચારણા કરી રહ્યા છીએ. અમને કોઈ મુશ્કેલી નથી, પરંતુ જોવાનું રહેશે કે ટૂર્નામેન્ટના આયોજનમાં કોમર્શિયલ સહાયકોને કોઈ પ્રકારની અગવડ ના પડે.
IPL સ્પોટ ફિક્સિંગઃ કોર્ટના ચુકાદાથી કોને શું અસર થશે? 28/01/2015 8:20 am Nilesh Parmar નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની કેટલાય મોટા માથાઓથી માંડીને ટીમને અસર થશે. ચુકાદાથી કોને કેવી અસર થશે તે જાણો...
Tiger population triples in TN in less than a decade 29/01/2015 5:12 am Arvind Rajput tiger population in Tamil Nadu has tripled in just eight years, finds the latest official count of the big cats. From 76 tigers in 2006, the number of big cats shot up to 229 in 2014, says the report on the Status of Tigers in India - 2014 by the National Tiger Conservation Authority.
ફિક્સિંગમાં મારી સામે કોઈ પુરાવા નથીઃ ધોની 28/01/2015 8:23 am Nilesh Parmar સિડનીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અંગે આખરે ચૂપકીદી તોડતાં જણાવ્યું હતું કે મારી સામે (સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીના) ભલે કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ મારા નામ અંગે થઈ રહેલી વિવિધ ચર્ચા તથા અટકળો ટૂંક સમયમાં પૂરી થાય તેવું હું માનતો નથી.
પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહ સામે હાઈ કોર્ટનો મનાઈ હુકમ 28/01/2015 8:30 am Sandip Bhavsar લંડનઃ પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહ લીગલ સર્વિસીઝ એક્ટ ૨૦૦૭ હેઠળની સોલિસિટર સહિતની કોઈ કાનૂની પ્રવૃત્તિ કે પ્રક્રિયાની કામગીરી સંભાળી શકે નહિ તેવો મનાઈહુકમ હાઈ કોર્ટ દ્વારા ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ અપાયો છે.