Pakistan to try 3,300 terror suspects in military courts 16/01/2015 3:54 am Arvind Rajput Around 3,300 people accused of being hardcore terrorists will be tried in special military courts in Pakistan over the next two years as part of measures adopted after the Taliban attack on a school that left over 140 students and teachers killed, media reported
હવે પ્રવાસી ભારતીય દિવસ હરિયાણામાં યોજોઃ ખટ્ટર 16/01/2015 8:10 am Mukesh Patel ગાંધીનગરઃ હરિયાણાના તાજેતરમાં જ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે વર્ષ ૨૦૧૬માં પ્રવાસી ભારતીય દિન (પીબીડી) હરિયાણામાં યોજવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. તે સાથે હરિયાણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અનેક જાણીતી બ્રાન્ડની ફેક્ટરીઓ ધરાવતી હોવાનું કહ્યું હતું.
Fight militant groups, Kerry tells Pakistan 16/01/2015 3:54 am Arvind Rajput Pakistan must fight militant groups that threaten Afghan, Indian and US interests, US secretary of state John Kerry said on Tuesday as he voiced sympathy for the victims of the December 16 attack on a Pakistani military school
UNમાં ભારતને કાયમી સભ્યપદ આપોઃ ગુયાના 16/01/2015 8:11 am Mukesh Patel ગાંધીનગરઃ આફ્રિકન દેશ ગુયાના વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં નાનો દેશ છે. વિકાસદર અને ખનીજ દ્રવ્યોથી આર્થિક સમૃદ્ધિથી આગળ વધી રહેલા ગુયાનામાં સૌથી વધારે ભારતીય મૂળના લોકો રહે છે. ત્રીજી-ચોથી પેઢીના ભારતીયો ગુયાનામાં અનેક મોરચે નેતૃત્વ કરે છે.
અમદાવાદમાં યુકે ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસ શરૂ થશે 16/01/2015 8:12 am Sandip Bhavsar અમદાવાદઃ યુકે દ્વારા ટૂંક સમયમાં અમદાવાદમાં ડેપ્યુટી હાઇકમિશનની ઓફીસ શરૂ કરાશે એવી મહત્ત્વની જાહેરાત મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લોર્ડ લિવિંગસ્ટને કરી હતી.
15 honoured with Pravasi Bharatiya Samman 16/01/2015 4:01 am Arvind Rajput Fifteen people who have done outstanding work in their field of work were honoured with Pravasi Bharatiya Samman Awards by India's Vice-President Hamid Ansari at the valedictory session of the 13th Pravasi Bharatiya Divas (PBD) at Mahatma Mandir in Gandhinagar.
સાઉદી એરલાઈનમાં સ્ત્રી-પુરુષને અલગ બેઠક 16/01/2015 8:13 am Achyut Sanghavi લંડનઃ માન્ચેસ્ટરથી ઉડાણ કરતી સાઉદી અરેબિયા એરલાઈનમાં પુરુષ - સ્ત્રી પ્રવાસીને અલગ બેસાડવાની વ્યવસ્થા કરવા સ્ટાફને સૂચના અપાઈ છે. કેટલાંક પુરુષ પ્રવાસીઓએ તેમની પત્નીની સાથે અજાણ્યા પુરુષને બેઠક આપવા સામે વાંધો લીધો હોવાના અહેવાલ છે.
Gujarat can gain much from improved Indo-US ties: Kerry 16/01/2015 4:01 am Arvind Rajput US secretary of state John Kerry said that Gujarat can gain significantly from the improved Indo-US ties as the state has already taken several initiatives to boost business confidence
ગુજરાતના મુસ્લિમો સૌથી વધુ સમૃદ્ધ 16/01/2015 8:14 am Sandip Bhavsar ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત શહેરી વિકાસ પર યોજાયેલા સેમિનારમાં ભાગ લેતાં શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે લોકો આક્ષેપ કરે છે કે ભાજપ કોઈ એક ચોક્કસ વર્ગ માટે જ કામ કરે છે.
વિદેશવાસી ભારતીયોને વતનમાં મૂડી રોકવામાં રસ 16/01/2015 8:15 am Sandip Bhavsar અમદાવાદઃ વિદેશવાસી ભારતીયો મુખ્યત્વે તેમના વતનમાં મૂડીરોકાણ કે સામાજિક કામ કરવા ઈચ્છે છે, તેમ ઓવરસીઝ ઈન્ડિયા ફેસિલિટેશન સેન્ટરનાં સૂત્રોએ જણાવ્યું છે.