Search Results

Search Gujarat Samachar

અભિનેતા સૈફઅલી ખાન અને તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર બેબી બોયના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. અહેવાલ મુજબ બંનેએ લંડનમાં બાળકનું લિંગ પરીક્ષણ કરાવ્યું...

ધનબાદની કોલેજમાં ખુલ્લામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામૂહિક કોપી કરતા હોવાનું જણાયું હતું. ૯ જુલાઈએ ગોવિંદપુરમાં આરએસ મોરે કોલેજમાં ૧૧મા...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, જે કોઇ વ્યક્તિ ગુજરાતી ભાષા-સાહિત્ય, સવિશેષ તો કવિતા, અને તેમાં પણ વળી કલાપીના કેકારવમાં રસ ધરાવતી હશે તેને તો કદાચ ખ્યાલ આવી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપના એકીકરણ માટે છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા પ્રયાસોમાં ૨૩ જૂને જાણે ધરતીકંપ થયો છે. છેલ્લા ૪૩ વર્ષથી યુરોપિયન યુનિયનના...

મંચુરિયાની એ ઠંડીગાર રાતે અતીતની અગ્નિજ્વાળાને સુભાષ શબ્દ આપી રહ્યા હતા, એક વિદેશી સંગાથી શિદેઈ સમક્ષ. તેમને મન એ જાપાની કે વિદેશી હતો જ નહીં. આઝાદ હિન્દ...

દાસે તો અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારવું પડ્યું. છગન ખેરાજ વર્મા અને સોહનલાલ પાઠકને ફાંસી મળી. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને અવની મુખરજી રશિયામાં. શ્યામજી...

અવની મુખરજીને તમે જાણતા હતા ખરા?’ શિદેઈએ પૂછયું.સુભાષની આંખમાં ચમક આવી, અને ગહન અંધારામાં કોઈક ઉજ્જવળ રેખા શોધતા હોય તેવી ચહેરા પર ઉત્સુકતા. ‘ઓહ અવની?...

આ નવલકથા...ઇતિહાસ અને વ્યક્તિ એકબીજા વિના જીવી શકે નહીં તે વાત જમાનાથી સિદ્ધ થયેલી છે. અહીં પ્રયાસ છે આપણા પોતાના રાષ્ટ્રનાયક તરીકે સુસ્થાપિત નેતાજી સુભાષચંદ્ર...

ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.

‘અંકલ હવે મારે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવો છે, બીજાને પણ રાજી રાખવા છે, અને તેનાથી મારે પણ રાજી રહેવું છે.’ દિશાએ એના પપ્પાના મિત્ર મણિલાલ રાજપૂતને કહ્યું.