Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન પદેથી ડેવિડ કેમરનની વિદાય નિશ્ચિત થઇ ગઇ છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદ અને તેના પગલે દેશના વડા પ્રધાન બનવા માટે શરૂ થયેલી સ્પર્ધામાં...

મસ્કત ઓમાન ખાતે રહેતા સત્સંગીઓ દ્વારા વિશ્વશાંતિ તથા કલ્યાણ અર્થે સંગીતમય મહામૃત્યુંજય જાપ અને યજ્ઞનું અનુષ્ઠાન તાજેતરમાં ભુજમાં કરાયું હતું. આ પ્રસંગે ભૂતનાથ સત્સંગ મંડળ ભુજ ખારી નદી સાર્વજનિક સ્મશાનગૃહ તથા શિવમંદિરના વિકાસ અર્થે રૂ. ૩૦ લાખના...

બાયડ તાલુકા પંચાયત સામે ૧૧મી જુલાઈએ બપોરે ૨.૩૦ કલાકે રેડિયટ કેશ મેનેજમેન્ટ કંપનીના ફકીર મહંમદ હુશેનશા રૂ. ૩૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા યુવકે તેમની આંખમાં મરચું છાંટ્યું અને પૈસા ભરેલો થેલો ઝૂંટવીને લઈ...

અબ્દુલ સત્તાર એધી. કરાચી જાઓ ને કોઈ પણ ગલીના ચૌરાહે પૂછો એટલે સાંભળવા મળે ‘જનાબ સા’બ તો મસીહા હૈ હમારે...’ શનિવાર, નવમી જુલાઈની ઢળતી બપોરે તેમનું અવસાન...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા વિથોણ ગામમાં અનોખો જળોત્સવ ઉજવાય છે. છેલ્લા ૪૦૦ વર્ષથી આ ગામમાં વરસાદમાં તળાવ છલકાય ત્યારે...

યુએસએમાં ન્યૂરોલોજીનો અભ્યાસ કરનારા ગાંધીધામના યુવાન તબીબ ડો. તપન ઠક્કરને તેના સંશોધનપત્ર બદલ જીએસએની યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પારિતોષિક એનાયત કરાયું...

અબ્દુલ સત્તાર એધી. કરાચી જાઓ ને કોઈ પણ ગલીના ચૌરાહે પૂછો એટલે સાંભળવા મળે ‘જનાબ સા’બ તો મસીહા હૈ હમારે...’ શનિવાર, નવમી જુલાઈની ઢળતી બપોરે તેમનું અવસાન...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જુલાઈથી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે રવાના થયા હતા. પાંચ દિવસના વિદેશપ્રવાસ દરમિયાન તેઓએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા...