Search Results

Search Gujarat Samachar

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને અક્ષયકુમાર વર્ષ ૨૦૧૬માં સૌથી વધુ કમાણી કરનારી ટોચની ૧૦૦ સેલિબ્રિટીમાં સ્થાન પામ્યા છે. ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલી...

સીમાવર્તી કચ્છમાંથી રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા ૧૩મી ઓક્ટોબરે જાસૂસીના આરોપ તળે પકડાયેલા ખાવડા પંથકના બે શખ્સ અલાના હમીર સમા અને શકુર સુમરાને...

દસકાઓ જૂના મિત્ર દેશો ભારત અને રશિયાએ વિવિધ ક્ષેત્રે સહયોગ સાધવા ૧૯ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનું કુલ મૂલ્ય ૬૦ હજાર કરોડ રૂપિયા છે. પાંચ દેશોના...

આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૧૫મી ઓક્ટોબરથી રાજ્યની ત્રિવસીય મુલાકાત લીધી હતી. ૧૫મીએ સવારે મહેસાણામાં ઉંઝાના ઉમિયા માતાના તેમણે...

કચ્છ યુનિવર્સિટીના એમએસસી બીજા વર્ષની વિદ્યાર્થિની ઊર્મિલા વૈષ્ણવે તેને માત્ર પાંચ માર્ક આવતાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરી હતી. છેલ્લી પરીક્ષામાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ તેને પાંચ માર્ક મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઊર્મિલાના પિતાએ ત્યારે કહ્યું...

નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતાં અને સિનેમા રોડ ગઢિયાર કૂવા વિસ્તારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ સવારના સમયે ઘેર એકલા હતા ત્યારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં આજુબાજુમાંથી...

શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં જવાન જીતુભાઇ માધવલાલ રાવલને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. જીતુભાઇનો મૃતદેહ વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેલી સવારે વતન મઢાસણ લાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં...

મૂળ નોંધણાના વતની અને વડોદરા નિવાસી નટુભાઇ રાવજીભાઇ પટેલનું સોમવાર તા. ૧૭ ઓક્ટોબરના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. તેઓ વર્ષોપર્યંત...

ભારતના યજમાન પદે ગોવાના બેનોલિમમાં યોજાયેલી સમિટમાં ‘બ્રિક્સ’ સંગઠને આતંક સામે એકસંપ થઇને લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. પાંચ રાષ્ટ્રો ભારત, બ્રાઝિલ,...

ભારતની ખાનગી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી રિફાઈનરી એસ્સાર ઓઈલ કોર્પોરેશનના ૪૯ ટકા શેર રશિયાની રોઝનેફ્ટ કંપની ૧૩ બિલિયન ડોલરમાં ખરીદશે. સોદાના ભાગરૂપે...