Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમના ખાસ સાગરિત ફારૂક દેવડીવાલાની હત્યા થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફારૂક દેવડીવાલાએ તેના બોસ દાઉદ ઈબ્રાહીમને મારી નાખવાનું કાવતરું ઘડયું હતું તેવો શક પડતાં છોટા શકીલે પાણી પહેલા પાળ બાંધીને ફારૂકની હત્યા કર્યાનું...

સિંગાપોરમાં છેડતીનો ભોગ બનેલી એક મહિલાના નિવેદન સાથે ચેડા કરી ખોટું નિવેદન લખનારી એક ભારતીય મહિલા પોલીસ ૩૮ વર્ષની સ્ટાફ સાર્જન્ટ કલાઇવાણી કાલીમુથ્થુને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ખોટું નિવેદન કરવાના કારણે પીડિતા સામે પણ ખોટી માહિતી...

પાકિસ્તાનની સરકારી વિમાની સેવા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)માં હવે વીઆઇપી કલ્ચર પર પ્રતિબંધ મુકાયો છે. એરલાઇન્સે સરકારી અને બિનસરકારી અધિકારીઓ માટે બધા જ પ્રોટોકોલ અને અસાધારણ સુવિધાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઇએના અધ્યક્ષ એર માર્શલ...

પાકિસ્તાનનાં પૂર્વવિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાને આર્થિક, રાજનૈતિક કે સૈન્યની દૃષ્ટિએ અમેરિકા પર આશ્રિત રહેવાને બદલે ભારત અને અન્ય પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. ડોનમાં પ્રસિદ્ધ થયેલા એક ન્યૂઝ મુજબ હિનાએ કહ્યું...

મહિલાઓ અને યુવતીઓ ખાસ કરીને ચહેરાની ત્વચાની વધુ માવજત કરતી હોય છે. ફેશિયલ ક્લિન અપ દ્વારા તેઓ ચહેરાને ચમકતો રાખે છે. ઘરકામ કરવાથી કે હાથ હંમેશાં ખુલ્લા...

અમેરિકામાં રૂ. ૩૨૯૪.૪ કરોડ (૪૬.૪ કરોડ ડોલર)ના હેલ્થકેર કૌભાંડમાં આરોપી ભારતીય ડોક્ટરને રૂ. ૪૯.૭ કરોડ (૭૦ લાખ ડોલર)ના બોન્ડ પર ૧૫મીએ જામીન મળ્યા. ડો. રાજેન્દ્ર...

વિશ્વના સૌથી ધનિક અને અમેઝોનના સીઇઓ જેફ બેઝોસ (૫૫)એ પત્ની મેકેન્ઝી (૪૮)ને છૂટાછેડા આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. વોશિંગ્ટનના કાયદા મુજબ સંપત્તિની સરખી...

પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ્ ૧૬મીએ સુપ્રીમ કોર્ટમાં બે અલગ અલગ કેસમાં નિરાશા સાંપડી હતી. બન્નેએ તેમના કેસમાં જલદી સુનાવણીની...

दिव्यमाम्ररसं पीत्वा गर्वं नायाति कोकिलः ।पीत्वा कर्दमपानीयं मेको रटरटायते ।।(ભાવાર્થઃ દિવ્ય એવો કેરીનો રસ પીને (પણ) કોયલને ગર્વ થતો નથી, જ્યારે ખાબોચિયાનું ડહોળું પાણી પીને દેડકો સતત ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે.)