Search Results

Search Gujarat Samachar

સમય સાથે સૂકા મેવાનું મહત્ત્વ વધતું જાય છે. તેની સાદી વ્યાખ્યા સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઊડી ગયા પછી તેના જે સૂકા ભાગમાં...

બગાસું ખાતાં પતાસું મળ્યાની ઉક્તિ તો આપણે સહુએ અનેક વખત સાંભળી ચૂક્યા છીએ, પરંતુ આ વાત તો છીંક ખાતાં વીંટી મળ્યાની છે. વેસ્ટ યોર્કશરમાં રહેતી ૨૦ વર્ષની...

મોદી સરકારે રજૂ કરેલા બજેટને વિપક્ષે વર્તમાન સરકારનું ‘અંતિમ જુમલા બજેટ’ ગણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે માત્ર રોજના ૧૭ રૂપિયાની...

બજેટ રજૂ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની ઉપલબ્ધિ રજૂ કરતાં કહ્યું હતું કે આ વચગાળાનું અંદાજપત્ર છે. ચૂંટણી પછી આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુની સાથેનો મારો સંબંધ, મારી દૃષ્ટિએ, માત્ર તંત્રી-પ્રકાશક તરીકેનો જ નથી. આપ સહુ મને આત્મીયજન તરીકે સ્વીકારતા આવ્યા છો...

ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતીય બેન્કો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા (એક બિલિયન પાઉન્ડ)ની લોન લઈને...

મોદી સરકારે લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરતાં કિસાનોથી માંડીને કર્મચારીઓ, સહુ કોઇ માટે રાહતનો વરસાદ વરસાવ્યો છે. કાર્યકારી નાણાં પ્રધાન...

• સત કૈવલ સર્કલ, યુકે દ્વારા ૨૪૭મા પરમગુરુ પ્રાગટ્ય મહીબીજ મહોત્સવનું રવિવાર તા.૧૦.૦૨.૧૯ બપોરે ૧થી ૫ દરમિયાન બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સાંજે ૬ વાગે પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક....

ગુજરાતના કાયદા પ્રધાન રહેલા અશોક ભટ્ટે ક્યારેક ગુજરાત હાઈ કોર્ટમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છુક હતા. અદાલતોનો વ્યવહાર રાજ્યની ભાષામાં ચાલે એ...

‘અરે! ક્યાં ખોવાઈ ગઈ છે તું? લોકો તારા ગીતને વધાવી રહ્યાં છે અને વન્સમોર - વન્સમોર કહી રહ્યા છે...’ નીલે એની પત્ની નિલિમાને કહ્યું ત્યારે એકાએક જાણે ટ્રાન્સમાંથી બહાર આવી હોય એમ નિલિમાને લાગ્યું અને તાળીઓને પ્રતિસાદ આપતાં ફરી ગાવાનું શરૂ કર્યું....