Search Results

Search Gujarat Samachar

લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે દરેક લગ્ન પ્રસંગે નવું શું પહેરવું એ અંગે મહિલાઓમાં ખાસ ગૂંચવણ રહે છે. તેનું સોલ્યુશન એ છે કે બ્રાઇડલ લહેંગા સાથે...

લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહીના બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની નારાજગી, મોંઘવારી, યુવાનો અને શ્રમિકોમાં બેરોજગારી વિશે અસંતોષ તેમજ હિન્દુઓમાં રામમંદિરના નિર્માણનું વચન પરિપૂર્ણ ન કરાયા સહિતના કારણોએ કચવાટનો...

હેરોના રોસલીન ક્રેસન્ટ પર “જાસ્પર સેન્ટર”ની જગ્યાએ હવે વૈષ્ણવસંઘ યુ.કે.ના નેતૃત્વ હેઠળ “શ્રીનાથધામ” હવેલી અને કોમ્યુનિટી સેન્ટર બનશે એની વિસ્તૃત વિગત ગયા...

નગરના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂનું નામ જગવિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકામાં વસતાં ફાલ્ગુની શાહનું ‘ફાલુ’સ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન...

ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં...

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે તેને ધ્યાનમાં લઈ ઉત્તર પ્રદેશમાં સત્તાવાર ગઠબંધનની જાહેરાત કરીને બહુજન સમાજ પાર્ટી (બસપા) અને સમાજવાદી પાર્ટી (સપા)એ પહેલો ઘા રાણાનો જેવી પરિસ્થિતિ સર્જી છે. બસપાના સુપ્રીમો માયાવતી અને સપાના અધ્યક્ષ અખિલેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી અગાઉ રાજકીય માસ્ટર સ્ટ્રોક તરીકે દેશના સવર્ણ છતાં આર્થિક રીતે ગરીબ નાગરિકોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી. એટલું જ નહિ, લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે આ મુદ્દે બંધારણીય સુધારાને પસાર કરાવી દેવાની...

કચ્છની અબડાસા સીટના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું તાજેતરમાં દુબઇની મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ૧૧મી અને ૧૨મી એમ બે દિવસ માટે દુબઇ અને અબુધાબીની મુલાકાતે હતા. રાહુલ ગાંધીએ અખાતી દેશોમાં વસતા ભારતીય મજૂરો અને કામદારોની મુલાકાત લીધી...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૦.૦૧.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે.  સંસ્થામાં દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટીઝન્સ એસેમ્બલી ચાલે છે. સંપર્ક. 020 8553 5471