Search Results

Search Gujarat Samachar

ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારિબાપુએ ૧૭મીએ ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારિબાપુએ વધુ એક વખત કહ્યું...

ડો. જગદીશ પાંડિયન કે જેઓ ગુજરાતના મુખ્ય સચિવ પદેથી રિટાયર્ડ થયા બાદ જૂન ૨૦૧૫થી એશિયાના દેશોના વિકાસ માટે સ્થાયેલી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ...

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં ૧૨મી જાન્યુઆરીએ આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણના શિલ્પી ‘ન્યુક્લિઅર...

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ ૨૧મીએ કરેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. આતંકીઓએ મિલિટરીનું હમવી વાહન ઝૂંટવી લીધું હતું, જેમાં વિસ્ફોટકો ભરીને...

અમેરિકાના ઓરિગનમાં એક સ્ટોરમાં કામ કરતા શીખ હરવિંદર સિંહ ડોડ પર ચૌદમીએ વંશીય હુમલો થયો હતો. હુમલાખોરની ઓળખ એન્ડ્રુ રેમેજ (ઉં ૨૪) તરીકે થઈ છે. કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોના આધારે સૂત્રોએ જણાવ્યું કે રેમજેના મનમાં ડોડના ધર્મને લઇને પક્ષપાત હતો....

જાપાનમાં વિશ્વના સૌથી વૃદ્ધ માણસ માસાઝો નોનાકાનું ૨૦મીએ ૧૧૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો જન્મ ૧૯૦૫માં થયો હતો. જે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં...

દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૨ની સાલમાં ઈસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ‘ગગનયાન’ લોન્ચ કરવામાં આવશે. બે કે ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં સાતેક દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં...

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકી ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને ૩૦ દિવસ થઈ ચૂક્યા છે. મેક્સિકોની સીમા પર દીવાલ બનાવવા માટે અમેરિકી સંસદ (કોંગ્રેસ) પાસેથી ફંડ ન મેળવી શક્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન એટલે કે સરકારી...

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંસદમાં પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને ૧૮મીએ પત્ર લખીને જણાવ્યું કે, ત્રણ દેશોનો પ્રવાસ સ્થગિત કરો. ટ્રમ્પે પેલોસીને લખ્યું, તમને જાણ કરતા ખેદ થાય છે કે સરકારનું કામકાજ બંધ હોવાથી જરૂરી વાટાઘાટો માટે તમારી દેશમાં...

 જાણીતા હાસ્યલેખક અને નાટ્યકાર સ્વ. તારક મહેતાનાં પત્ની ઇન્દુ તારક મહેતાનું ૧૯મીએ અમદાવાદમાં ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. રવિવારે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન...