Search Results

Search Gujarat Samachar

જાણીતા હાસ્યલેખક અને નાટ્યકાર સ્વ. તારક મહેતાનાં પત્ની ઇન્દુ તારક મહેતાનું ૧૯મીએ અમદાવાદમાં ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. રવિવારે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન...

વેનગાર્ડ ગ્રુપના કો-ફાઉન્ડર જોન ક્લિફટન બોગલેનું ૯૦ વર્ષની વયે નિધન થયું છે. બોગલેએ રિટેલ રોકાણકારો માટે રોકાણ સસ્તું બનાવ્યું હતું. બ્રોકર વિના સીધા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાનું ચલણ હાલ જોરમાં છે, પરંતુ બોગલેએ તેની શરૂઆત ૧૯૭૭માં...

કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને સોનિયા ગાંધીના...

ભારતીય ખર્વપતિઓને ચાંદી જ ચાંદી છે. કેમકે તેમની સંપત્તિમાં રૂ. ૨૨૦૦ કરોડનો વાર્ષિક વધારો થયો છે. એક વર્ષમાં થયેલા આ વધારામાં ટોચના ૧ ટકા અમીરો ૩૯ ટકા વધુ અમીર બન્યા છે. તેનાથી ઉલટું સૌથી ગરીબ ૫૦ ટકા જનસંખ્યાની અમીરી માત્ર ૩ ટકા સુધી જ વધી છે. અમીરી-ગરીબીને...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ૧૯મીએ રાજ્યમાં તમામ દુકાનો પર રાત્રે આઠ પછી દારૂનું વેચાણ બંધ કરવાના કડક આદેશ આપ્યા હતા. ગેહલોતે એક્સાઇઝ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે જે રાત્રે આઠ પછી દારૂ વેચતાં ઝડપાય તેમને દંડ કરાશે. રાત્રે આઠ...

પ્રથમ ભારતીય અમેરિકી સેનેટર કમલા હેરિસે ૨૦૨૦માં યોજાનારી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે રાષ્ટ્ર પ્રમુખની દાવેદારીની ઘોષણા કર્યાના...

‘જીવિત ભગવાન’ના નામથી પ્રખ્યાત કર્ણાટકના સિદ્ધગંગા મઠના પીઠાધિશ્વર શિવકુમાર સ્વામી સોમવારે બ્રહ્મલીન થયા હતા. તેઓ ૧૧૧ વર્ષના હતા. ૮ ડિસેમ્બરે થયેલા ઓપરેશન...

ગત લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે લોકપાલની નિમણૂક કરવા પર પણ ભાર મૂક્યો હતો. જોકે સરકારનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે છતાં સરકાર લોકપાલની પસંદગી નથી. જેથી...

મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ રૂ. ૭૫૦૯ કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ૨૩મીએ રજૂ કર્યું હતું. નવું બજેટ સ્માર્ટ અમદાવાદની થીમ ઉપર જાહેર કર્યું છે. નવા વર્ષમાં રૂ. ૫૦૦ કરોડના નવા બોન્ડ સાથે ૧૦૦૦...

કેન્દ્ર સરકારે ૧૭મીએ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના ગાંધી પીસ પ્રાઇઝ માટે પસંદ થયેલા વિજેતાઓના નામોની જાહેરાત કરી હતી. છેલ્લે ૨૦૧૪માં ભારતીય અવકાશ સંસોધન સંગઠન – ઈસરોને આ સન્માન અપાયું હતું. વર્ષ ૨૦૧૫ના ગાંધી પીસ પ્રાઇઝ માટે કન્યાકુમારીમાં ગ્રામીણ...