- 17 Jun 2015

આ સપ્તાહનું હીંચકે બેઠાં
આ સપ્તાહનું હીંચકે બેઠાં
પૂર્વોત્તર ભારતને દેશના આઝાદી કાળથી ધમરોળતા અલગતાવાદીઓને કચડી નાખવા ઇંડિયન આર્મીએ હાથ ધરેલા ઓપરેશને દેશમાં ‘મિશ્ર’ પ્રતિભાવો જન્માવ્યા છે. એક તરફ આ કમાન્ડો કાર્યવાહીથી આમ ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે ને બીજી તરફ, આ જ કાર્યવાહી સામે કેટલાક...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આ શિર્ષક વાંચીને આપ સહુ રાડ પાડીને પૂછશો કે અલ્યા આમાં શું નવું કહ્યું?
કાર્ટુન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી.નટુઃ તને વોટ્સએપ આવડે છે?છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.•
ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું...
અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે.
૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.