Search Results

Search Gujarat Samachar

કડીના ટાંકિયા મુકામે રહેતા અને કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ મૂળે માણસાના મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ડાંગરવા ગામની નવવધૂને...

રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ...

અમેરિકી દૂતાવાસ દ્વારા પાકિસ્તાનીઓ માટે નવી વીઝા પોલિસી જાહેર કરતું જાહેરનામું બહાર પડ્યું છે કે અમેરિકાએ વિઝા પોલીસીમાં ફેરફાર કરીને પાકિસ્તાની નાગરિકોની વિઝા અવધિ ૫ વર્ષમાંથી ઘટાડીને ૩ મહિના કરી નાંખી છે અને વિઝા ફી પણ ૧૬૦ ડોલરમાંથી વધારીને...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોવાનો તપાસ રિપોર્ટ લોકાયુક્ત દ્વારા સરકારને સોંપાતાં તેમને કુલપતિના હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રજાપતિના ૨૬ મહિનાના...

સિસ્કો સિસ્ટમના પૂર્વ કર્મચારી પૃથ્વીરાજ ભીખા (ઉં ૫૦) સામે જાણીતી ટેકનોલોજી જંગી કંપની સાથે ૯૩ લાખ ડોલરની છેતરપિંડીનો કેસ નોંધાતા તેની સાતમીએ ધરપકડ કરાઈ હતી. સોમવારે ભીખાને થોડા સમય માટે યુએસ મેજિસ્ટ્રેટ જજ જોસેફ સ્પેરોની ફેડરલ કોર્ટમાં રજૂ...

ચંગુઃ મારા પાડોશીનો છોકરો ગુમ થઈ ગયો.મંગુઃ પછી શું કર્યું?ચંગુઃ કંઈ નહીં. મેં તેમને કહ્યું કે ગૂગલ પર સર્ચ કરો. મળી જાય એટલે ડાઉનલોડ કરી લેજો.•

સાયલા નેશનલ હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં લંડનનિવાસી વૃદ્ધ દંપતીનું પાંચમીએ મોત થયું હતું. આ ઘટનામાં તેમના દીકરાને ઈજા થવાની સાથે કારચાલક...

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની વર્ષ ૨૦૧૮ માટે બેસ્ટ એન્વાયર્નમેન્ટ એન્ડ એમ્બિયન્સ, બેસ્ટ કસ્ટમર સર્વિસ,...

અક્ષયકુમારને પાંચ માર્ચે તેની પત્નીએ મારી નાખવાની ધમકી આપી હતી. પાંચ માર્ચે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન દ્વારા ડિજિટલ મીડિયમમાં પદાર્પણ કરી રહ્યો હોવાની...

બોલિવૂડ એક્ટર પાખી શર્મા ઉર્ફે બોબી ડાર્લિંગે તેના પતિ રમણિક શર્મા સામે છૂટાછેડાનો દાવો માંડતા કહ્યું હતું કે, મારા લગ્ન કાયદેસર છે. પતિ તરફથી ખોટા દાવા...