Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....

ટીમ ઇન્ડિયાએ રવિવારે એજબસ્ટન મેદાનમાં રમાયેલી મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૨૪ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે...

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ...

વડા પ્રધાન થેરેસા મેએ દેશની કાઉન્ટર-ટેરરિઝમ નીતિની સમીક્ષા કરવાનું વચન ઉચ્ચાર્યું છે. નવી નીતિમાં પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસને વધુ સત્તા તેમજ ઉગ્રવાદીઓને સખત સજાનો સમાવેશ કરાશે. ત્રણ મહિનામાં ત્રણ ત્રાસવાદી હુમલાના પગલે ચાર પોઈન્ટનો એક્શન...

પોલીસે માત્ર આઠ મિનિટમાં લંડનબ્રિજ અને બરો માર્કેટ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલા સંદર્ભે પોલીસે માહિતી આપી હતી કે લંડન બ્રિજ હુમલાખોરોએ સુસાઈડ બેલ્ટ્સ પહેર્યો હોવાનું માની ત્રાસવાદીઓને ખતમ કરવા તેમના પર અધધ.. કહેવાય...

નાણાકીય કટોકટી એટલે કે ૨૦૦૯ પછી પહેલી વખત યુકેમાં મકાનોનાં ભાવમાં પહેલી વખત સતત ત્રણ મહિના ઘટાડો નોંધાયો છે. પ્રોપર્ટીનું મૂલ્ય ઘટવાથી બિલ્ડિંગ સોસાયટી...

માન્ચેસ્ટર હુમલા પછી બ્રિટિશ મુસ્લિમો સામેના હેટ ક્રાઈમમાં પાંચ ગણો વધારો થયો હતો. આ પ્રકારના ગુનાની નોંધ રાખતી સંસ્થાને સાત દિવસમાં આવા કુલ ૧૩૯ કિસ્સા બન્યા હોવાની વિગતો મળી હતી. તેની અગાઉના સપ્તાહે આવા ગુનાની સંખ્યા માત્ર ૨૫ હતી. આતંકી હુમલા...

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ મહેકતી રહે એ માટે નીતનવા પરફ્યુમ તમારી જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરફ્યુમ કે સ્પ્રેની યોગ્ય પસંદગી કરવી તે જોકે આરોગ્યની...

કારનો વીમો ઉતરાવવાના સરેરાશ વાર્ષિક ખર્ચમાં આ મહિનાથી ૮૦૦ પાઉન્ડ જેટલો વધારો વાહનચાલકોએ સહન કરવાનો થશે. ગયા વર્ષે એવરેજ પ્રીમિયમમાં ૧૦૦ પાઉન્ડ (૧૪ ટકાનો) અને ગત બે વર્ષમાં ૨૦૦ પાઉન્ડનો વધારો જોવાયો હતો. સૌ પહેલા જ્યોર્જ ઓસ્બોર્ને દાખલ કરેલા...