Search Results

Search Gujarat Samachar

થોડા સમય પહેલાં ફેશન શોમાં જોવા મળેલી પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળશે. સોશિયલ મીડિયા પર હાજરી પુરાવતી પ્રીતિ તેના પતિ જીન ગુડઇનફ...

ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ને દોઢ દાયકાનો સમય થઈ ચૂક્યો છે ત્યારે રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરવા સાથે આ ફિલ્મના નિર્માણ સાથે ઘણી ભાવનાત્મક ક્ષણો જોડાયેલી...

સુંદર દેખાવા માટે સામાન્ય રીતે મહિલાઓ સ્કીન ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. જોકે શરીરના કયા ભાગ પર તે લગાડવામાં આવી રહી છે અને ક્રીમમાં ક્યા તત્ત્વો છે તેની...

ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયન્સ સહિત ૯ અવકાશયાત્રીઓ વ્યવસાયિક રીતે ઉપલબ્ધ રોકેટ અને કેપસૂલ દ્વારા અંતરિક્ષ જવાના પ્રથમ મિશન માટે ઉડ્ડયન કરશે તેમ નાસાએ તાજેતરમાં જણાવ્યું છે. આ અભિયાન આગામી વર્ષે શરૂ થશે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ...

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે દાવો કર્યો છે કે તે સરકાર માટે જરૂરી બહુમતના આકંડા સુધી પહોંચી ગઈ છે. તેને સમર્થ આપનારામાં ઈમરાનની વિરોધી રહેલી પાકિસ્તાન મુત્તહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ-બી)નો પણ સમાવેશ થાય છે. શનિવારે...

ભારતીય સશિ ચેલિયાએ ઓસ્ટ્રેલિયાના ટીવી શો ‘માસ્ટર શેફ’નો ખિતાબ જીત્યો છે. ૩૯ વર્ષીય ચેલિયા તમિલનાડુના મદુરાઈના છે. તેમના દાદા-દાદી મદુરાઈથી સિંગાપોર સ્થાયી થયા હતા. ચેલિયાનો જન્મ અને ઉછેર સિંગાપોરમાં જ થયો છે. તેમણે ૧૨ વર્ષ સુધી સિંગાપોરમાં પોલીસ...

ઈન્ડોનેશિયામાં લોંબોક ટાપુ પર રવિવારે આવેલા ૬.૯ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી ૧૦૦થી વધુ આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦થી વધુ ઘવાયા હતા. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે કહ્યું કે મોટા...

વિશ્વમાં જે સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું હતું તેવો એક સમયનો સૌથી શક્તિશાળી દેશ બ્રિટન અત્યારે નાજૂક અને મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ...

શ્રાવણની જેમ જ ઓગસ્ટની યે ઓળખ કરવા જેવી છે, બચપણમાં એક ગીત ગાતાં, તે હજુ સ્મૃતિમાં જડાઈ ગયું છેઃ ગોલી સે બિંધા લાલ, મેરા કિસને પુકારા?

કપરાડા તાલુકાના અનેક ગામોમાં કોઝવે કે પુલના અભાવે મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લોકોએ અગ્નિપરીક્ષા આપવી પડે છે. તાજેતરમાં વાયરલ થયેલી એક વીડિયો ક્લિપમાં ઓઝરડા ગામની બીમારીથી મૃત્યુ પામેલી બે વર્ષીય બાળકીના મૃતદેહને ગાડીની ટયૂબ સાથે બાંધીને...