Search Results

Search Gujarat Samachar

આઉટફિટ ઇન્ડિયન હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય કે પછી પરંપરાગત ટ્રેડિશનલ હોય દરેકમાં કોલ્ડ શોલ્ડર સ્લિવ શોભે છે. સામાન્ય રીતે કેટલાંક કપડાં ફેશન વર્લ્ડમાં કે માત્ર...

ટ્રેડવોર છતાં ભારતીય અર્થતંત્ર એશિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. એશિયા અને પેસિફિક દેશોમાં નવા વેપાર તંગદીલી ભર્યા હોવા છતાં...

ભારતમાં હવે ૧૨ વર્ષથી નાના બાળકો સાથે દુષ્કર્મ આચરનાર હેવાનોને મૃત્યુદંડ જેવી કઠોર સજાની જોગવાઇ અમલી બની છે. બળાત્કારીઓને આકરી સજાની જોગવાઇ ધરાવતા આ વટહુકમને શનિવારે મોદી સરકારે બહાલી આપી ને બીજા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. અગાઉ...

કર્ણાટકમાં ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ તેના પર નજર દેશઆખાની છે. કારણ સ્પષ્ટ છે આ રાજ્યની ચૂંટણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સાથે સાંકળીને મૂલવવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કર્ણાટકના પરિણામો પરથી આગામી લોકસભા ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે...

વાળ્યા ન વળે તે હાર્યા વળે. ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે રજૂ કરેલી મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવનો કંઇક આવો જ તાલ થયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે એકસંપ થઇ રાજ્યસભા અધ્યક્ષ વેન્કૈયા નાયડુ સમક્ષ...

કર્ણાટકમાં ચૂંટણી જંગ જામ્યો હતો તે માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ આવ્યા, અને તે પણ કોઇ ઔપચારિક બેઠકના આયોજન વગર જ. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૪ કલાકમાં ૬ વખત મળ્યા, ૯ કલાક સાથે રહ્યા. નૌકાવિહાર કર્યો, સાથે ભોજન કર્યું...

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી...

મધ્ય-પૂર્વમાં આવેલા સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે મોરચો મંડાયો ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે આતંકવાદ સામેનો આ જંગ એક દિવસ આ હદે વરવું સ્વરૂપ ધારણ કરશે અને આ પ્રદેશ વિશ્વની બે મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની જશે. અમેરિકા -...

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશનું બહુમાન ધરાવતા ભારતના સંસદીય ઇતિહાસમાં વિતેલા ૨૧ દિવસનો સમયગાળો કાળા અક્ષરે લખાશે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ કોઇ પણ કામગીરી વગર જ પસાર થઇ ગયો. આ સમયગાળામાં જો કંઇ થયું હોય તે હતા ધાંધલધમાલ - ગોકીરો અને વોકઆઉટ....

જાણીતા અભિનેતા સલમાન ખાનને સંડોવતા બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં ચુકાદો આવી જ ગયો. કોર્ટે સલમાનને પાંચ વર્ષ કેદની સજા ફરમાવી છે. વીસ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને સજા થઇ ગઇ છે. અન્ય આરોપી કલાકારો સૈફ અલી, તબ્બૂ, સોનાલી બેન્દ્રે,...