Search Results

Search Gujarat Samachar

ચીનના સંસદગૃહે આખરે રાષ્ટ્રપતિ શી જિનપિંગને વધુ શક્તિશાળી બનાવતા બંધારણીય સુધારા પર મંજૂરીનું મત્તું મારી દીધું છે. ચીનમાં અત્યાર સુધી કોઇ પણ રાષ્ટ્રપતિ માત્ર બે જ મુદત (એટલે કે દસ વર્ષ) સુધી હોદ્દા પર રહી શકતા હતા. માઓત્સે તુંગની જેમ કોઇ સર્વોચ્ચ...

કિંમતી સામાનની ચોરીની વાત તો સહેજે માની શકાય તેવી છે પરંતુ બરફ અને વાદળોની ચોરી?! વાત ગળે ઊતરતી નથી, પણ ઇઝરાયલ પર આરોપ તો આવો જ મૂકાયો છે. ઈરાનના બ્રિગેડિયર...

સામાન્ય માણસને એક-બે કાચા મરચાં ખાવામાં આવી જાય તો પરસેવો આવવા સાથે મોઢામાં જાણે આગ લાગી તેવી હાલત થઈ જાય છે. તો જરા વિચારો કે ૪૦ ડીગ્રી સેલ્સિયસની અંગદઝાડતી...

ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના...

ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના ગોટાળા જુઓ.  કિંગફિશરના વિજય માલ્યાએ કરોડો રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા...

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ પર માત્ર ૪૮ કલાકમાં બીજો આતંકી હુમલો થયો છે. પહેલાં રવિવારે જમ્મુ સ્થિત સુજવાન આર્મી કેમ્પને નિશાન બનાવાયો જ્યારે સોમવારે આતંકીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના હેડ કવાર્ટરને નિશાન બનાવ્યું. વધુ એક જવાન શહીદ થયો. વધુ...

પાડોશી દેશ માલદિવમાં પ્રવર્તતો ઊકળતા ચરુ જેવા રાજકીય માહોલ ભારત માટે ચિંતાજનક તો હતો જ, પણ હવે તેમાં ચીનનો ચંચુપાત શરૂ થતાં ભારતની ચિંતામાં ઉમેરો થયો છે. ચીનનો એક જ ઇરાદો હોય છેઃ ભારતના પાડોશી દેશો અશાંતિની આગમાં ભડકે બળતા રહે ને તેનો ફાયદો...

દેશ કોઇ પણ હોય, લશ્કરના વડા જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેમનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે સહુ કોઇ તેને ગંભીરતાથી ધ્યાને લેતા હોય છે, સંબંધિત વિભાગો દ્વારા સત્વરે આવશ્યક આનુષાંગિક પગલાં લેવાતાં હોય છે. પરંતુ ભારતની વાત અલગ છે. અહીં આર્મી...

ભારતીય બેંકો પાસેથી અબજો રુપિયાની લોન લઈને તેનું ફુલેકુ ફેરવી યુકે નાસી આવનારા બિલિયોનેર અને લિકર બેરન વિજય માલ્યાને આખરે બ્રિટિશ હાઈ કોર્ટનો એક તમાચો...

વર્તમાન વિશ્વમાં આર્થિક વિકાસ સાધવો હોય તો વિવાદો ભૂલીને વેપાર તરફ ધ્યાન આપવું તે એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે અમેરિકી નેતૃત્વમાં વેપારયુદ્ધે વિશ્વ માટે ભારે ચિંતા જન્માવી છે. બે મહાકાય અર્થતંત્રો અમેરિકા અને ચીને તેમના દ્વારા એકબીજા દેશમાંથી...