Search Results

Search Gujarat Samachar

મોરવાહડફની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ...

બિહારની વિદ્યાર્થિનીને નીટની પરીક્ષાના ફોર્મમાં ભૂલથી સ્થળ પસંદ કરવામાં પટનાની જગ્યાએ પાટણ સિલેક્ટ થઈ જતાં ૧૬૦૦ કિમિનું અંતર કાપી પરીક્ષા આપવા આવવું પડ્યું છે. પરીક્ષા સ્થળ પર બે દિવસ પહેલા જ પહોંચી જતા તેમને રહેવા અને જમવા જેવી સવલત માટે ભારે...

હંમેશા વાર તહેવારે કે પ્રસંગે લોકો ડીશમાં વધેલો, ખોરાક છોડી દે છે. એ એઠવાડનો નિકાલ પણ ક્યારેક તો શક્ય હોતો નથી. બીજી સમસ્યા પ્રસંગે એ કે ડિસ્પોઝેબલ ગ્લાસનો...

દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં તેની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ચોથીએ વાતાવરણમાં પલટો આવતાં...

રેપિસ્ટ નારાયણ સાંઇને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાંઇની પાખંડવૃત્તિમાં ભાગીદાર ગંગા, જમના અને હનુમાન પણ દસ વર્ષ માટે જેલમાં...

પંથકની કેસર કેરીની જાહેર હરાજીનો રવિવારથી શુભારંભ થયો છે. પ્રથમ દિવસે તાલાળા યાર્ડમાં દશ કિલોગ્રામના ૧૫૦૨૫ બોક્સની આવક થઈ હતી અને ભાવ રૂ. ૨૫૦થી ૮૦૦ સુધીનો...

ભારત - પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલીના માહોલમાં જખૌ દરિયામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ૬ બોટ અને ૩૦ માછીમારોનાં સોમવારે પાકિસ્તાન મરિને અપહરણ કરી લીધાં હતાં. આ અપહરણ સહિત પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશિંગ બોટોની સંખ્યા ૧૦૭૦ અને પાકિસ્તાની...

ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઈ સાગલાણી અને કીર્તિબહેન કમલેશભાઈ સાગલાણી નામના વૃદ્ધ દંપતીએ બીજી મેએ રેસકોર્ષના બગીચામાં સજોડે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા દંપતીમાંથી સારવાર દરમિયાન કીર્તિબહેનનું મૃત્યુ થયું...

પાલનપુર સિદ્ધપુર હાઇવે પર અકસ્માતમાં અમદાવાદના તબીબ ડો. તુષાર પટેલની એસયુવી કારને રોંગ સાઇડમાંથી સામેથી આવી રહેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં સ્થળ ઉપર જ...

દેશમાં જીએસટી લાગુ થયા પછી દેશ આખામાંથી કેટલાય જીએસટી સંલગ્ન કૌભાંડ પકડાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પણ એક પછી એક બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ એપ્રિલ માસમાં જ રાજકોટની ટીમે જૂનાગઢમાંથી રૂ. ૨૨૭.૮૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું.