Search Results

Search Gujarat Samachar

એક તરફ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો તો બીજી તરફ ઉનાળામાં આકાશમાંથી આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આવામાં પાણીના પોકારો ઊઠ્યા છે. જળસ્તર નીચે જતાં ગ્રામ્ય વિસ્તારોમાં કૂવામાં જ નહીં, હેન્ડપંપો ય નકામા બન્યાં...

ફ્રાન્સની સરકારે આક્ષેપ કર્યો છે કે શ્રમિક દિવસે ‘યલો વેસ્ટ’ મૂવમેન્ટના સમર્થકોએ એક નામાંકિત હોસ્પિટલને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી સત્તાવાળાઓ અને દેખાવકારો વચ્ચે તંગદિલી વધી ગઇ છે. ૧૯૯૭માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયાનાનું જે હોસ્પિટલમાં...

આરએસએસના રજ્જુભૈયાના નામે ટ્રસ્ટ ખોલી ૧૬ વર્ષમાં સાડા ચાર કરોડ ઉઘરાવનાર ટ્રસ્ટના તમામ બેંક ખાતા ચેરિટી કમિશનર વાય. એમ. શુકલએ સીઝ કર્યા છે. તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આરએસએસ દ્વારા ઠરાવ કરી આ ટ્રસ્ટ લોકોને ગેરમાર્ગે...

ચાણસ્મા સરદાર પટેલ શાકભાજી સબયાર્ડમાં સોમવારે શાકભાજીના વેપારીઓના વિરોધ વચ્ચે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુના ખરીદ વેચાણનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ વેચાણ માટે ખેડૂતોનો ૩૧૬૦ બોરી તમાકુનો જથ્થો આવ્યો હતો. જોકે સબયાર્ડમાં...

ભારતના એક દાયકાના સાતત્યપૂર્ણ પ્રયાસો આખરે ફળ્યા છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર...

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL)ના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ એશિયન એચિવર્સ એવોર્ડ્સનો લંડનની હાઈ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટિશ એશિયન એચિવર્સ એવોર્ડ્સ...

કતારગામમાં પહેલી મેએ લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. જેનો અહેવાલ અખબારમાં પ્રકાશિત થયો હતો. જેને પગલે શહેર-જિલ્લાઓમાં વધુ પાંચ લવ જેહાદના મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરાની હિન્દુ યુવતીએ એફિડેવિટ કરીને શરત મૂકી કે, ‘પ્રેમી હિન્દુ ધર્મ અપનાવે...

કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે...

વડોદરા નજીક આવેલા અને મહીસાગર જિલ્લામાં અજનવા ગામમાં એક વ્યક્તિ સાપને બટકું ભરી લીધું. જો કે બાદમાં સાપને બટકું ભરનાર આ વ્યક્તિનું મોત નીપજ્યું. પર્વત ગાલા બારિયા નામના ૭૦ વર્ષની વૃદ્ધ વ્યક્તિ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે જ ઝેરીલા...