તાલુકાના કોટડા (રોહા) ગામે સંયુક્ત પરિવારમાં રહેતી ૨૩ વર્ષની મીનાબા કરણસિંહ સોઢાએ ૧૪મી ડિસેમ્બરે તેના બે પુત્રોને ખોળામાં બેસાડીને અગનપિછોડી ઓઢી લેતાં બંને પુત્રોનાં મોત થયાં છે જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
તાલુકાના કોટડા (રોહા) ગામે સંયુક્ત પરિવારમાં રહેતી ૨૩ વર્ષની મીનાબા કરણસિંહ સોઢાએ ૧૪મી ડિસેમ્બરે તેના બે પુત્રોને ખોળામાં બેસાડીને અગનપિછોડી ઓઢી લેતાં બંને પુત્રોનાં મોત થયાં છે જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
શિયાળાની મોસમમાં કચ્છનું નલિયા સૌથી વધુ ઠરી રહ્યું છે. નલિયાનું તાપમાન સરેરાશ ૬.૦૦ ડિગ્રી નીચે ચાલ્યું જવાની સાથે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૧ ડિગ્રીથી પણ નીચે રહે છે.

પાકિસ્તાની કન્યા સાથે ઓનલાઈન મિત્રતા બાદ તેને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય નાગરિક હામિદ અન્સારીને સોમવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયો...

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...

શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરાયાના ૫૧ દિવસ બાદ ફરી તેમને વડા પ્રધાન બનાવાયા છે. બરતરફ કરનારા રાષ્ટ્રપતિ સિરિસેનાએ જ તેમને રવિવારે ફરી શપથ અપાવ્યા...
એક કોર્ટે પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીનના ૬૫ લાખ ડોલર સીઝ કરવા કરેલા ઓર્ડર પછી તેની સામે પોલીસે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. ફરીથી ચૂંટાવવા યામીને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ૧૫ લાખ ડોલરની લાંચ લીધી હોવાનો તેમની સામે આક્ષેપો થયા હતા. દેશની...

ફ્રાન્સમાં બે મહિનાથી કાળઝાળ મોંઘવારીનાં વિરોધમાં ભભૂકી ઊઠેલો જનાક્રોશ સતત પાંચમા શનિવારે ૧૫મીએ પણ ભભૂકતો રહ્યો હતો. સતત પાંચમા શનિવારે હજારો યલોવેસ્ટ...

હાલમાં જ સંપન્ન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવી હતી. સોમવારે...

સ્થાનિક માલધારીઓ, સરહદે ફરજ બજાવતા સૈનિકો અને પ્રવાસીઓએ કચ્છના રણના બન્નીના ઘાંસિયા મેદાનો અને આસપાસના વિસ્તારોમાં ગેબી પ્રકાશ જોયો હશે. તેને સ્થાનિક ભાષામાં...

લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં ઊંઘી રહેલી મહિલાની જાતીય સતામણી બદલ ૩૫ વર્ષીય ભારતીય આઇટી પ્રોફેશનલ પ્રભુ રામમૂર્તિને અમેરિકામાં ૯...