Search Results

Search Gujarat Samachar

તમારો સાથી, મિત્ર કે કોઇ સ્વજન પીડા અનુભવતું હોય તો તેનો હાથ તમારા હાથમાં રાખો. તેને પીડામાં રાહત થઈ જશે. આનું કારણ શું? નિષ્ણાતો કહે છે કે પ્રેમ-લાગણી-હૂંફ...

ઈસુ વર્ષ ૨૦૧૯ થોડાક દિવસમાં જ તમને ભેટવા આવી રહ્યું છે. વિદેશથી ભારત અને આપણાં પ્રિય ગુજરાતમાં પહોંચવા તમારો જીવ થનગનતો હશે, ખરુંને? આપણે ક્યાં જન્મભૂમિ-વછોયાં...

ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા, અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર...

आपदां कथितः पन्थाः इन्द्रियाणाम् असंयमः ।तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ।।(ભાવાર્થઃ (જ્યાં) ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે. (ઇન્દ્રિયો ઉપર) જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. તેમાંથી જે માર્ગ ઇષ્ટ છે તે માર્ગે જાઓ.)

કેનેડા સરકારે તેમના દેશમાં ખાલિસ્તાની ત્રાસવાદ ફરી માથું ઉંચકી રહ્યો હોવાનો ભય વ્યક્ત કર્યો છે. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિની પબ્લિક સેફ્ટી કેનેડાએ તાજેતરમાં જ જાહેર કરેલા વાર્ષિક ટેરરિઝમ થ્રેટ રિપોર્ટ ૨૦૧૮માં દેશને...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૨૩.૧૨.૧૮ અને તા.૩૦.૧૨.૧૮ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સેન્ટરમાં દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી ચાલે છે. દર શનિવારે...

યુએસની કંપની વિટામિનવાટર એક અનોખી સ્પર્ધા લઈને આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે જે કોઇ પણ વ્યક્તિ એક વર્ષ સ્માર્ટફોન વિના રહીને બતાવશે તેને ૭૨ લાખ રૂપિયાનું...

જસદણ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની હારજીત બાદ ગુજરાતના રાજકારણમાં નવા વળાંકો આવી શકે છે. જસદણ બેઠક માટે ૨૦ ડિસેમ્બરે મતદાન થશે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે....

હોલિવૂડ ફિલ્મો થિયેટરમાં આવે તે પહેલાં તેની પાયરેટેડ કોપી વેચવામાં સંડોવાયેલા પાંચમાંથી બે ભારતીયો સામે અમેરિકામાં કેસ થયો છે. તેઓ મોટી ફિલ્મો અને ટીવી શોને વેચી મારતા હતા. અમેરિકાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ફાઈલ કરેલા આરોપનામા અનુસાર હોલિવૂડ ફિલ્મ...