ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે રવિવારે સવારે ૬.૦૦ વાગ્યે વડતાલ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. વડતાલ મંદિરે દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી...
ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે રવિવારે સવારે ૬.૦૦ વાગ્યે વડતાલ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. વડતાલ મંદિરે દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી...
દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત...
એરપોર્ટ પરથી ૧૧મી ઓક્ટોબરે રાત્રે સુરત-શારજાહ ફ્લાઈટમાંથી ઉતરેલા વલસાડના યુવાન જિજ્ઞેશ પટેલ પાસેથી રૂ. ૯૦ લાખની કિંમતનો ૨૨૦૦ ગ્રામ સોનાનો જથ્થો ઝડપાતાં તેની ધરપકડ કરાઈ હતી. કાનૂની જોગવાઈ મુજબ રૂ. ૧ કરોડથી ઓછી કિંમતના સોનાની દાણચોરીના કેસમાં...
સૌરાષ્ટ્રમાં ૧૦મી ઓક્ટોબરે ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. જામનગર આસપાસ અને લાલપુર પંથકમાં સર્વાધિક ૨.૯ થી ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. ૧૦મીએ રાત્રે ૧.૩૮ વાગે જામનગરથી ૨૩ કિ.મી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી...
કેશોદ તાલુકાના અગતરાયમાં આવેલી જિલ્લા સહકારી બેંકની શાખામાં ૧૧મી ઓક્ટેબરે વહેલી સવારે અજાણ્યો માણસ ચોરીના ઈરાદે ઘૂસી આવ્યો હતો. બેંકના તાળા તોડીને તે બેંકમાં ઘૂસ્યો, પણ તિજોરી ન ખુલી. અંતે ગુસ્સે ભરાઈને તેણે બેંકમાં આગ લગાવી દીધી હતી. તસ્કર...

સૌપહેલા તો હું લેબર પાર્ટીના ૨૫ સપ્ટેમ્બરના ઠરાવ વિરુદ્ધ આપણા અભિયાન સંદર્ભે કેટલીક ગેરસમજોની સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. આ કેમ્પેઈન લેબર પાર્ટી વિરુદ્ધની...

કમલ ધાલીવાલના વડપણ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)નું પ્રતિનિધિમંડળ લેબર પાર્ટીનાં નેતા જેરેમી કોર્બિનને મળ્યા પછી ભારતની કોંગ્રેસ પાર્ટી ફરી સંકટમાં આવી...
ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...
તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં યોજના જાહેર કરાઈ હતી. એ પછી દીકરી અને વૃક્ષ ઉછેરવાના સંકલ્પને ગ્રામજનોએ વધાવી લીધો હતો....
કાશ્મીરમાંથી ભારતે ૩૭૦ની કલમ હટાવ્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગદિલી ભર્યા બની ગયા છે. તેવામાં પાકિસ્તાનને જોડતી કચ્છની જળસીમામાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો ચિંતાજનક રીતે વધ્યો છે. ૧૧મી ઓક્ટોબરે રાત્રે હરામીનાળામાંથી...