• મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો• ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ૧૩નાં મોત • મધ્ય પ્રદેશમાં કાર અકસ્માતમાં ચાર હોકી ખેલાડીઓનાં મોત• ‘વિશ્વભરમાં સૌથી વધુ સુખી મુસ્લિમ ભારતમાં’• ‘હિંમત હોય તો કલમ ૩૭૦ ફરી લાગુ કરવાનો વાયદો કરો’• ‘મારી માતાનાં મોત માટે...
• મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો• ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ૧૩નાં મોત • મધ્ય પ્રદેશમાં કાર અકસ્માતમાં ચાર હોકી ખેલાડીઓનાં મોત• ‘વિશ્વભરમાં સૌથી વધુ સુખી મુસ્લિમ ભારતમાં’• ‘હિંમત હોય તો કલમ ૩૭૦ ફરી લાગુ કરવાનો વાયદો કરો’• ‘મારી માતાનાં મોત માટે...

લંડનથી સાવડાના તળાવમાં નયનરમ્ય પક્ષીઓની ફોટોગ્રાફી માટે આવેલા જ્હોન હન્ટે ગરીબના ઝૂંપડામાં ભણતા વિદ્યાર્થીઓની દયનીય હાલતનો ચિતાર મેળવીને લંડનના લોટસ ગૃપ...
વિશ્વ બેંકે વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.૫ ટકાથી ઘટાડીને ૬ ટકા સુધી ઘટાડીને ભારતની આર્થિક મંદી ગંભીર બનવાની ચેતવણી આપી છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, ગંભીર આર્થિક મંદી દેશના ખસ્તાહાલ બનેલા ફાઇનાન્શિયલ સેક્ટરને...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૧મી ઓક્ટોબરે પીએમસી બેંક કૌભાંડનાં મુખ્ય આરોપીઓ વાધવાનની માલિકીની રૂ. ૩,૫૦૦ કરોડની કિંમતની ૨,૧૦૦ એકર જમીન હોવાનું જણાવાયું હતું. આ જમીન વાધવાનનાં નામે છે કે, એચડીઆઈએલના નામે ખરીદાઈ છે તેની ઈડી તપાસ કરે છે. ઈડીના...
કાશ્મીરમાં ૭૨ દિવસ પછી ૧૪મીએ આખરે મોબાઈલની સુવિધા શરૂ થઈ હતી. રાજ્યના અલગ અલગ નેટવર્કના લગભગ ૪૦ લાખ પોસ્ટપેઈડ ગ્રાહકોની મોબાઈલ સર્વિસ શરૂ થઈ હતી. જોકે, હજુ ઈન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા પછી આખરે...
આ વર્ષના અંતથી સ્માર્ટફોનની મદદથી ભૌગોલિક સ્થિતિ કે લોકેશન શોધવા માટે અમેરિકાની ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) સાથે સાથે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, ઈસરો દ્વારા વિક્સિત ‘નાવિક’નો પણ ઉપયોગ કરી શકાશે. મોબાઈલ તથા અન્ય દૂરસંચાર ઉપકરણો માટે...
કેરળમાં છોકરીઓનાં શિક્ષણ અને સશક્તિકરણ માટે ભગીરથ પ્રયાસો કરનાર નન મરિયમ થ્રેસિયાને રવિવારે વેટિકન સિટી ખાતે પોપ ફ્રાન્સિસ દ્વારા સંતની ઉપાધિ આપવામાં આવી હતી. સિસ્ટમ મરિયમનાં નિધનનાં ૯૩ વર્ષ પછી તેમને સંતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
પગુથણ ગામે રહેતો મુસ્તકિન ફારૂક દિવાન ૧૧મીએ પાનોલીમાં એક કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો ત્યારે અમદાવાદ તરફથી...
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

સલમાન ખાનના વિવાદમાં ઘેરાયેલા શો ‘બિગ બોસ’ની સિઝન ૧૩ ઉપર સંકટ વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલો શોનો વિરોધ હવે પ્રસારણ મંત્રાલય સુધી...