Search Results

Search Gujarat Samachar

કચ્છ તેની હસ્તકળા અને ખાણીપીણી માટે વિશ્વભરમાં વખણાય છે. આ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થાય તે માટે રણોત્સવમાં ક્રાફટ સ્ટોલ તથા ખાણીપીણી માટેના ફૂડ સ્ટોલનું...

• રાફેલની બે શક્તિશાળી મિસાઈલ• ભુસાવળમાં ભાજપના નગરસેવક કુટુંબના પાંચની હત્યા • કાશ્મીરનાં ગુરેજમાં ૬ વર્ષ પછી ઘૂસણખોરી • રવાન્ડામાં ૧૯ આતંકી ઠાર• કેરળની મહિલાએ સાયનાઈડથી છ પરિજનોની હત્યા કરી• ટીવી નાઈનના પૂર્વ સીઈઓની ધરપકડ • મહારાષ્ટ્રમાં ભાજપ...

ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૧મી ઓક્ટોબરે ૨૪ કલાક માટે ભારતની અનૌપચારિક મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૧મીએ બપોરે ૧.૩૦ કલાકે ચેન્નઈનાં વિમાનમથકે ઉતરાણ કરશે. ૨૪ કલાકના તેમના ભારતમાં રોકાણ દરમિયાન તેઓ વડા પ્રધાન મોદી સાથે ૪ મિટિંગ યોજશે. બે ઇવેન્ટમાં...

સ્વિત્ઝર્લેન્ડે ભારત સરકારને પહેલીવાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં ખાતાં અને જમા રકમની વિગતો આપી છે. બન્ને દેશ વચ્ચે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતને આ માહિતી અપાઈ છે. વિદેશમાં જમા શંકાસ્પદ કાળાં નાણાં વિરુદ્ધની લડાઈમાં આ...

સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની પરમાણુ ચર્ચા પડી ભાંગ્યાના બીજા દિવસે રવિવારે ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે પરમાણુ ચર્ચા ફરીથી શરૂ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. ઉત્તર કોરિયાના...

અફઘાન તાલિબાને તેમના ૧૧ સાથીદારોના બદલામાં ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરી દીધા હોવાના અહેવાલ સોમવારે આવ્યા છે. અહેવાલો પ્રમાણે ૬ ઓક્ટોબરે અજ્ઞાત જગ્યાએ ભારતીયોને મુક્ત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે ભારતીયોની...

સાઉદી અરબ પર્યટનને વેગ આપવા માટે હવે પર્યટક વિઝા ઇસ્યુ કરશે. વિશ્વ પર્યટન દિવસે સાઉદીના સત્તાવાળાએ આ જાહેરાત કરી હતી. સાઉદી અરબ હવે અર્થવ્યવસ્થાને આગળ વધારવા તેલ પર જ નિર્ભર રહેવાનું વલણ બદલવા માગે છે. ક્રાઉન પ્રિન્સ સલમાન આ હેતુસર વિઝન ૨૦-૩૦...

હવે કોઈ એનઆરઆઈ પુરુષ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં આવા લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત થઈ શકે છે. સરકાર આ માટે એક વિશેષ બિલ લાવી છે જે આવા લગ્નની નોંધણીને ફરજિયા બનાવે છે. હાલ આ બિલને વિદેશી બાબતોની સંસદીય કમિટીને સોંપવામાં આવ્યું...

બેરોજગારી, સરકારી ભ્રષ્ટાચાર અને પાયાની સેવામાં ખામી મુદ્દે ઇરાકમાં સપ્ટેમ્બરના અંતથી વિરોધ પ્રદર્શન ચાલે છે. ચોથી ઓક્ટોબરે રાજધાની બગદાદમાં જ્યારે દેખાવકારોએ હિંસા ચલાવતા ઇરાકી સુરક્ષાદળે તેમના પર ગોળીબાર કરતાં ૪૪નાં મોત નીપજ્યા હતા જ્યારે...