Search Results

Search Gujarat Samachar

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીની મની લોન્ડરિંગના કેસમાં ૨૦મી ઓગસ્ટે ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ઈડીએ દિલ્હીની કોર્ટમાં રજૂ કરેલી ૧૧૦ પાનાની ચાર્જશીટમાં જણાવ્યા મુજબ રતુલ પુરીએ અમેરિકાની એક નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૧૧ લાખ ડોલર...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...

શુભ દીપાવલી અને નૂતનવર્ષ નિમિત્તે અનુપમ મિશન આપ સૌ ધર્મપ્રેમીઓને સહર્ષ આમંત્રિત કરે છે.• શુક્રવાર, તા. ૨૫ ઓકટોબર- લક્ષ્મીપૂજન અને શારદાપૂજન સાંજે ૬.૩૦...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...

ગઢડા સ્વામીનારાયણ મુકામે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામીની કાર પર ગામના જ માણસોએ ૧૪મી ઓક્ટોબરે હુમલો કર્યો હતો. બે લોકો દ્વારા કારના કાચ તોડી હુમલો કરતા એસપી સ્વામીના ડ્રાઇવરે કારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પોલીસ...

ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલાશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના...

વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ પુત્રો નહાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબતાં ગ્રામજનો બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા...

• KPMGએ કર્મચારીઓેને આપેલા મોબાઈલ ફોન પાછા માગ્યાકેપીંએમજીએ તેના ત્રિમાસિક પરિણામો પૂર્વે ખર્ચમાં બચતના અભિયાનના ભાગરૂપે યુકેના સેંકડો કર્મચારીઓને કામકાજ માટે આપેલા મોબાઈલ ફોન જમા કરાવી દેવા જણાવ્યું હતું. કંપનીએ આંતરિક સૂચનામાં તેના નાણાંકીય...

છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી એકદમ નીરસ રહી હતી. મતદારો જ જાણે નિરૂત્સાહ રહ્યાં હતાં જેના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો હતો. છ બેઠકો પર યોજાયેલી...

જાણીતા લેખક, નાટ્ય સમીક્ષક, ઇમેજ પબ્લિકેશન્સના સ્થાપક સભ્ય તેમજ પરિચય ટ્રસ્ટ સાતે સંકળાયેલા અને છેલ્લા ૪૩ વર્ષથી ‘જન્મભૂમી-પ્રવાસી’માં સાપ્તાહિક કોલમ લખનારા ઉત્પલભાઈ ભાયાણીનું ૧૬ ઓક્ટોબરે ૬૬ વર્ષની વયે વિલે પાર્લે (પશ્ચિમ)ના સેન્ટ બાપ્ટિસ્ટા...