Search Results

Search Gujarat Samachar

BAPSના વડા પૂ. મહંત સ્વામી ૭ ઓક્ટોબરે કેન્યાના નૈરોબીથી ભારત પરત આવ્યા છે. તેમણે સાઉથ આફ્રિકા, યુગાન્ડા અને કેન્યામાં વિચરણ કર્યું હતું. અગાઉ તા.૩૦ સપ્ટેમ્બરથી...

એશિયન લોકોનાં ઈતિહાસનો સમાવેશ કરવા બ્લેક હિસ્ટ્રી મન્થ લંબાવાયો હોવાનું જણાવવા બદલ સોશિયલ મીડિયા પર બ્રિટિશ આર્મીની ખૂબ ટીકા થઈ રહી છે. આર્મી દ્વારા ટ્વિટ...

દાંતા-અંબાજી માર્ગ ઉપર ૩૦મી સપ્ટેમ્બરે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આઠ કલાક પહેલાં લેવાયેલો ડ્રાઈવરનો સેલ્ફી વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ આ અકસ્માત થયો...

કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહંકારના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા ચોથીએ સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના ૨૨ સભ્યો પૈકી માત્ર ૧૦ સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપના ૧૪ સભ્યો સહિત...

ઈતિહાસના સૌથી મોટા ડિવોર્સ સેટલમેન્ટમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે નવલકથા લેખક અને પૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસને આપેલી ૩૫.૬ બિલિયન ડોલરની રકમથી તે અમેરિકાની...

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસાદીક તળાવના બ્યુટિફિકેશનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાચંમીએ ખાતમુહૂર્ત કરાયું હતું. તળાવના બ્યુટીફિકેશન માટે સરકારે કરેલા નિર્ધારના અનુસંધાને ચાણસદ ગામે સરકારની...

વરાછામાં રહેતા મંગાભાઈ કામાભાઈ રાનાણી (ઉં. ૫૬ વર્ષ) પાસેથી અડાજણમાં એલ પી સવાણી રોડ પર ઓમ જ્વેલર્સના નામથી શોરૂમ ધરાવતા રાજેશ, હિમાંશુ અને તેના સાથીદારોએ ઉધારમાં રૂ. ૧૦.૨૫ કરોડના હીરા લીધા હતા અને એ પછી રૂપિયા આપવાનું નામ લેતા ન હોવાથી મંગાભાઈએ...

કચ્છની પાકિસ્તાન સરહદે આવેલા સિરક્રીક પાસે ૨ પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળ્યાના ગણતરીના દિવસોમાં જ કચ્છની દરિયાઈ સરહદમાં આવેલા લક્કીનાલા પાસેથી રૂ. ૧૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્તો ઝડપાયો છે. રવિવારે સાંજ પછી સોમવારે સવારના સમયે બોર્ડર...

‘આ ઘડપણ કોણે રે મોકલ્યું..’ ગીત એ તો નિરાશાવાદી ભૂતકાળની વાત છે! હું તો કહીશ કે, આધિ-વ્યાધિ-ઉપાધિથી પર થઇ કોઇ પણ જાતની ચિંતા વિના નિરાંત અનુભવવાની ઉંમર...

ભાવનગરના રાજકુમારી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે ચર્નવુડ અને ભાવનગર શહેર વચ્ચેના વિકસતા જતા સંબંધને વધુ મજબૂત બનાવવા માટે લફબરોની મુલાકાત લીધી હતી. નોટિંગહામ...