Search Results

Search Gujarat Samachar

દિવાળીનું પર્વ લંડનમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. દિવાળીના દિવસે સવારે અનુપમ મિશન દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, આરતી અને પ્રસાદનો લ્હાવો મળ્યો. જયારે સાંજે સ્ટેન્મોરમાં આવેલા ભક્તિધામ મેનોર સ્વામિનારાયણ મંદિર ખાતે જવાનું થયું. સેંકડોની...

ચેન્નાઇ, તા. ૨ઃ એકાદશીથી શરૂ થતો દિવાળીનો પરંપરાગત તહેવાર દુનિયાભરમાં વસતાં ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉંમંગથી ઉજવાયો, પરંતુ તામિલનાડુના શિવગંગા જિલ્લાના મામપટ્ટી અને કોલુકુડ્ડીપટ્ટીના લોકોએ દિવાળીના નામે દિવડોય પ્રગટાવ્યો નથી. આ ગામના લોકો આ...

 ભારતીય અમેરિકી એટોર્ની રવિ બત્રાએ કહ્યું છે કે આતંકને જડથી ખતમ કરવાની જરૂર છે. જેથી અધિકારો અને સ્વતંત્રતાનો અર્થ બની રહે. તેમનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના ઘણા સાંસદોએ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા પછી રાજ્યમાં...

હિમાચલ પ્રદેશના જોનસાર અને બાબર ક્ષેત્રના કેટલાક આદિવાસી ગામોમાં દિવાળીનો તહેવાર એક મહિના પછી કારતક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. જેને સ્થાનિક લોકો ઘરડી દિવાળી કહે છે. નવાઈની વાત તો એ છે કે આખો દેશ જ્યારે દિવાળી ઉજવે છે ત્યારે આ વિસ્તારમાં...

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામમાં આ વખતે પહેલી વખત એક વસ્તુ ગેરહાજર રહી. જે હતી વિપક્ષો દ્વારા ભાજપ પર ઈવીએમ મામલે થતા આરોપો. સામાન્ય રીતે દરેક વખતે ચૂંટણી પરિણામ બાદ વિપક્ષો ભાજપ પર ઈવીએમમાં ગરબડ કરી હોવાના મામલે પ્રશ્નો કરતા...

વોટ્સઅપનો ઉપયોગ કરીને ઈઝરાયેલી કંપની એનએસઓ ગ્રુપ દ્વારા કુલ ૧૪૦૦ વ્યક્તિની જાસૂસી થઈ છે. એમાંથી ૨૦થી વધારે વ્યક્તિ ભારતના પણ છે. આ જાણકારી બહાર આવ્યા પછી ભારત સરકારે વોટ્સઅપ પાસેથી આ જાસૂસી અંગે જાણકારી અને ખુલાસો માગ્યો છે. જોકે વોટ્સઅપના જવાબથી...

આ વર્ષે ડાંગરના પાકને માફકસર વરસાદ આવ્યા બાદ જયારે ડાંગરના પાકનો ઉતારો લેવાની શરૂઆત થઇ છે. ત્યારે જ બગાડિયો વરસાદ શરૂ થતાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૩ લાખ એકર જમીનમાં ઉભા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને...

દેશની સુરક્ષા પ્રણાલીઓને હેક કરી ડેટા ચોરવાના પ્રયાસ અવારનવાર થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં સાયબર ક્રિમિનલ્સે તામિલનાડુમાં આવેલા કુડનકુલમ પરમાણુ વીજમથક પર સાયબર એટેક કરાયો હતો. શરૂઆતમાં સરકારે આ પ્રકારનો કોઈ હુમલો થયો હોવાનું નકારી કાઢયું હતું, પરંતુ...

મહિલાઓ સામાન્ય રીતે ઘરેણાની ખરીદી એવી રીતે કરે છે કે તે યુનિક હોય અને લાંબા સમય સુધી ટકી પણ રહે. ખાસ કરીને હાથમાં પહેરવાની રિંગની ખરીદીમાં મહિલાઓ ખૂબ જ...