Search Results

Search Gujarat Samachar

પર્યાવરણના સંરક્ષણ અને ગ્રીન બેલ્ટને વધારવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પોરબંદરથી દિલ્હી-હરિયાણાની સરહદ સુધી ૧,૪૦૦ કિલોમીટર લાંબી અને પાંચ કિલોમીટર પહોળી ગ્રીન વોલ તૈયાર કરવાની યોજનાના અહેવાલ છે. આફ્રિકામાં સેનેગલથી જીબૂતી સુધી આવી...

અયોધ્યામાં રામ મંદિર વિવાદ અંગે હવે દેશમાં દરેકને સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ છે. આ ચુકાદો હવે ગમે ત્યારે આવી શકે છે. હાલ સાંપ્રદાયિક સદભાવને ધ્યાનમાં રાખીને વિહિપ એ રામમંદિર માટે પથ્થરો તોડવાનું અને કોતરણીકામ બંધ કરી દીધું છે. ૧૯૯૦ પછી પહેલીવાર...

પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે છઠ્ઠી નવેમ્બરે દાવો કર્યો કે, ભારતની ગાયો જે દૂધ આપે છે તેમા સોનું હોય છે. વિદેશી ગાય ગૌમાતા નહીં પણ આંટી છે. આપણા દેશની ગાયોના દૂધમાં ખાસિયત છે. અહીંયાના દૂધમાં સોનું હોય છે, જેના કારણે અહીંયાના દૂધનો...

બિલ્ડરોની ચુંગાલમાં ફસાયેલા ૪.૫૮ લાખ ઘરોના ખરીદકારોને સરકારે મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા કરવા માટે રૂ. ૨૫,૦૦૦ કરોડનું ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ ફંડથી અટકેલા...

કેન્દ્ર સરકારે મહિનાઓથી ચાલતી મડાગાંઠ ઉકેલી બોમ્બે હાઇ કોર્ટના જજ જસ્ટિસ અકીલ કુરેશીને બઢતી આપીને ત્રિપુરા હાઇ કોર્ટના ચિફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમકોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ કેસમાં પતાવટ માટે ફેસબુક બ્રિટનની એક ડેટા સુરક્ષા એજન્સીને પાંચ લાખ પાઉન્ડની ચુકવણી કરતાં સહમત થઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં બ્રિટનના માહિતી કમિશનરે રાજકીય અભિયાનો માટે વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કરવાના કેસમાં વિધિવત્ તપાસનો...

અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સ્વપ્ન તેમની ૧૪૪મી જન્મજયંતીએ નક્કર હકીકત બન્યું છે. આર્ટિકલ ૩૭૦ને રદ કરતા ઐતિહાસિક નિર્ણયના...

અમેરિકાની ઇન્ટરનેશનલ રિસર્ચ સંસ્થાના નવા સંશોધન અનુસાર ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પગલે ૨૦૫૦ સુધીમાં વિશ્વના સમુદ્રોની સપાટીમાં થનારા વધારાથી...

વર્ષો સુધી શાળા અને બહાર તોફાનો અને અસભ્ય વર્તન કરવાના લીધે ‘નઠારા કે નોટી’ તરીકે પંકાઈ ગયેલા સાત વર્ષના બાળકને ૩૦ મિલિયન પાઉન્ડના વળતરની ચૂકવણી કરવા કોર્ટે...

ગ્રેટ બ્રિટનના માર્ગો પર વાહન હંકારતી વખતે ડ્રાઈવરના હાથમાં ફોન રાખવાનું પણ ગેરકાયદે બનશે. જો ડ્રાઈવરના હાથમાં મોબાઈલ ફોન હોવાનું પકડાશે તો ૨૦૦ પાઉન્ડનો...