
સંસ્કૃતિ સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા તાજેતરમાં યુનિવર્સલ ચીલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં લંડનના ૫થી ૧૨ વર્ષની વયના ૩૦ બાળકોએ ભાગ લીધો હતો....

સંસ્કૃતિ સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા તાજેતરમાં યુનિવર્સલ ચીલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં લંડનના ૫થી ૧૨ વર્ષની વયના ૩૦ બાળકોએ ભાગ લીધો હતો....

ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની...

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચનારા નાયબ મુખ્ય પ્રધાન (હવે ભૂતપૂર્વ) અજિત પવારને માત્ર બે દિવસમાં મોટી રાહત મળી છે. તેમના નામ સાથે સંકળાયેલા ૭૦,૦૦૦...

મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસેમ્બર માસમાં મોદી ગુજરાતની મુલાાકાતે આવી શકે છે. કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ...
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ,નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના...
પાંચ માસથી ફરાર હત્યાના આરોપીની ધરપકડસાવરકુંડલા પાસે કાર પલટી જતાં બે સગા ભાઇના મૃત્યુ૧૦૮ એમ્બ્યુલન્સ રસ્તે રોકીને મહિલાની પ્રસૂતિમાતા-પુત્ર કૂવામાં પડ્યાંઃ બાળકનો મૃતદેહ ૧૦ કલાકે કઢાયો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિમાં અજાણ્યા માણસની ઘૂસણખોરીને મામલે સીમા સુરક્ષાદળો સજાગ રહે છે.
બજરંગનગરમાં રહેતો પ્રતાપસિંહ જાડેજા ૧૮મી નવેમ્બરે ૧.૯૮૯ કિલો ગાંજા સાથે ફરી પકડાયો છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક સાથે ઊભેલો પ્રતાપસિંહ શંકાસ્પદ જણાતા પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી આશરે રૂ. ૭૭૦૦૦નો ૧.૯૮૯ કિલો...