Search Results

Search Gujarat Samachar

તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના...

 ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી પીઢ ગાંધીવાદી નારાયણ દેસાઈએ રાજીનામું આપતાં ‘સેવા’ સંસ્થાના સ્થાપક  ઈલાબહેન ભટ્ટની વરણી કરાઈ છે. 

ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોના સંરક્ષણ માટે ટેકનિકલ જ્ઞાન આદાન-પ્રદાન સહાય મેળવવા રાજ્યના વન વિભાગ અને ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન વચ્ચે સમજૂતી કરાર થયા છે.

કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે. 

બ્રિટનની બીબીસી ચેનલે દિલ્હીના બહુચર્ચિત ગેંગરેપ કેસના આરોપીનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરવામાં આવેલી કોલ બ્લોકસ અને સંદેશવ્યવહાર માટે મહત્ત્વનાં ટેલિકોમ સ્પેક્ટ્રમ માટેની હરાજીથી સરકારી...

ગોપેશ્વરઃ વાદળો ફાટતાં વેરવિખેર બની ગયેલું કેદારનાથ પવિત્ર યાત્રાધામ આવતા મહિને ૨૪ તારીખે સવારે આઠ વાગ્યે શિયાળો પૂરો થતાં મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં...