Search Results

Search Gujarat Samachar

જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની...

‘અમે તો અમારે ત્યાં માણસ પગ મુકે ત્યાં ઓળખી જઈએ...’ આ વાક્ય ફોન પર આમ જુઓ તો એક સાવ અજાણ્યો માણસ દીપેશને કહી રહ્યો હતો. એટલું જ નહીં, એ માણસ દીપેશના ભરોસે તેના કર્મચારીને રૂપિયા પાંચ હજાર જેવી રકમ તત્કાલ ઉછીની આપી રહ્યો હતો.

• મોદી સરકારે મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની સરકારના ‘મકોકા’ જેવા વિધેયકને ૨૦૦૩માં મંજૂર કરાવ્યું હતું • રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રતિભાતાઈ અને પ્રણવદાએ ગેરબંધારણીય...

લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. આ સમયમાં દુલ્હા-દુલ્હન પોતાના શણગાર અને કપડાં બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે. દુલ્હન પોતાના જીવનના આ પ્રસંગને ખૂબ જ અલગ રીતે...

હૈદરાબાદ અને ઉન્નાવ દુષ્કર્મ અને તે પછીની ઘટનાઓથી સમગ્ર દેશ ક્ષુબ્ધ છે. લોકમાનસમાં આક્રોશ છે. હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મના આરોપીઓને સાચા કે ખોટાં એન્કાઉન્ટરથી મોતને ઘાટ ઉતારી દેવાયા તેની પણ દેશભરમાં ચર્ચા અને પ્રતિચર્ચા થઈ રહી છે. ભારતીય...

દેશની જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકારને બીજી વખત શાસનસૂત્રો સોંપ્યા ત્યારે ખુશહાલીનો માહોલ હતો પરંતુ, છેલ્લાં કેટલાક સમયથી દેશમાં આર્થિક વિકાસમાં સુસ્તી, ભયનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાનું જણાય છે. સરકાર તેની નીતિઓ પરત્વે...

જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની એક ઇમારતમાં રવિવારે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં ૪૩ માનવ જિંદગી હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ...

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં યોજાનારા ‘પુસ્તક ઉત્સવ’માં મારાં પુસ્તક ‘ઈતિહાસ ગુર્જરી’...

મધ્ય ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ હવે...