Search Results

Search Gujarat Samachar

યુકેસ્થિત પોલિશ રાજદૂત અર્કાડી રેઝેગોસ્કીએ યુકેમાં વસતાં ૮૦૦,૦૦૦ પોલિશ નાગરિકોને બ્રેક્ઝિટ પછી વતનમાં પાછાં ફરવા અપીલ કરતા પત્રો પાઠવ્યા છે. તેમણે ૩૧ ઓક્ટોબરે...

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS) દ્વારા એલિસન રોસને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ બનાવાયા છે. આ સાથે યુકેની ચાર મોટી બેન્કોમાંની એકમાં નેતૃત્વ કરનારાં તેઓ પ્રથમ...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૯.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કમુબેન વછાણી પરિવાર અને માયાબેન પગરાની (દુબઈ)...

કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ...

ઈઝરાયેલમાં તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં બેની ગેટ્સની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે, પરંતુ એક પણ પાર્ટી પાસે પૂર્ણ બહુમતી નથી. કોઈ પણ પાર્ટી ગઠબંધન વગર સરકાર બનાવી શકે તેવી હાલતમાં નથી. ઇઝરાયેલી ચૂંટણી કમિટીના પરિણામથી ખબર પડે છે...

ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો...

રૂ. ૩૮ કરોડના ૨૫ કિગ્રા હેરોઈનને દાણચોરી દ્વારા બહાર લઈ જવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની બ્રિટિશ દંપતીની સિયાલકોટમાં ધરપકડ કરાઈ હતી. યોર્કશાયરના ૨૬ વર્ષના મહોમ્મદ તાહિર અયાઝ અને તેની ૨૦ વર્ષના પત્ની ઇકરા હુસૈનને દુબઈ થઈ બ્રિટનમાં હેરોઈન ઘૂસાડવાના...

સાઉદી અરેબિયાના બે ઓઇલ પ્લાન્ટ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલામાં ઈરાનની સ્પષ્ટપણે સંડોવણી હોવાનો અમેરિકાને વિશ્વાસ હોવાના અહેવાલ છે. આ કારણે જ અમેરિકાએ સાઉદી અરેબિયામાં લશ્કર તૈનાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હોવાના સમાચાર છે. અમેરિકી રક્ષા...

સ્વીડનની ૧૬ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે યુનાઇટેડ નેશન્સની ઉચ્ચ સ્તરીય કલાયમેન્ટ એકશન કોન્ફરન્સમાં મહાસચિવ એન્તાનિયો ગુતારેસ સહિત વિશ્વના મોટા નેતાઓ સમક્ષ જણાવ્યું કે, યુવાનોને હવે સમજ પડી ગઇ છે કે કલાયમેટ ચેન્જ મુદ્દે તમે અમારી...

પાકિસ્તાન દેવા નીચે દબાયેલું છે ત્યાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ૪૬ ફ્લાઈટ મુસાફરો વગર જ રવાના કરીને દેશને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું હોવાનું બહાર આવ્યું છે.