• હિઝબુલના ૩ આતંકીઓની ધરપકડ• કાશ્મીરમાં બીજી વાર ખૂલશે બંધ પડેલાં મંદિરો• યુવકોને આતંકી બનાવવા પાકિસ્તાન મોકલતો માણસ ઝબ્બે• સોનિયા ગાંધી - મનમોહન સિંહ ચિદમ્બરમને જેલમાં મળ્યાં• એક માણસ એક કાર્ડ • નારદ-સુદામાનો વેશ કાઢનારા ટીડીપીનાં પૂર્વ સાંસદનું...
• હિઝબુલના ૩ આતંકીઓની ધરપકડ• કાશ્મીરમાં બીજી વાર ખૂલશે બંધ પડેલાં મંદિરો• યુવકોને આતંકી બનાવવા પાકિસ્તાન મોકલતો માણસ ઝબ્બે• સોનિયા ગાંધી - મનમોહન સિંહ ચિદમ્બરમને જેલમાં મળ્યાં• એક માણસ એક કાર્ડ • નારદ-સુદામાનો વેશ કાઢનારા ટીડીપીનાં પૂર્વ સાંસદનું...

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૨૦મીએ દેશની અર્થવ્યવસ્થા માટે સતત ૫મો અને સૌથી મોટો બુસ્ટર ડોઝ આપવાની ઘણી જાહેરાતો કરી. જેમાં કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડી...

અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે ટ્વિટર પર આ માહિતી...
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા સાડા ત્રણ મહિનાના વરસાદનો ૬૫ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ વર્ષે મુંબઈમાં ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધી ૩૪૬૭ મિમી વરસાદ થયો છે. અગાઉ અહીં આ સમયમાં ૧૯૫૪માં ૩૪૫૧ મિમી વરસાદ પડ્યો હતો. વિભાગે...
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ૨૧મીએ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે ૨૧મી ઓક્ટોબરે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ સાથે ૧૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની...
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર રેપ કેસમાં ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની ૨૦મીએ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો...
ઇરાને સ્ટેટ ઓફ હોરમુઝ ખાતે અંદાજે બે મહિના પહેલા સીમા ઉલ્લંઘનના આરોપસર જપ્ત કરેલા બ્રિટિશ ટેન્કર સ્ટેનો ઇમ્પેરોને રવિવારે મુક્ત કરી દીધું છે. ટેન્કરને છોડવા ભલે મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ નિયમ ભંગ બદલ ઈરાની અદાલતમાં કાર્યવાહી ચાલુ છે.
લિંકનની ૧૯ વર્ષની યુવતીએ બ્રેકઅપ પછી બેડરૂમમાં પ્રેમપત્રો બાળ્યાં અને બીજા રૂમમા બેદરકારીથી સૂઈ ગઈ. પત્રો બળતાં આગ આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ. આગને કાબૂમાં લેવાઈ.

ભારતના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે આનંદના સમાચાર છે. જો કોઇ ડોકટર, ડેન્ટીસ્ટ, મિડવાઇફ અને નર્સને બ્રિટન જઇ પ્રેક્ટિસ કે નોકરી કરવી હોય તો તેમના...
અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાન વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો...