Search Results

Search Gujarat Samachar

લીધી પ્લેટ સફેદ નેપકિનને કાંટા અને વાડકીઉભો લાઈનમાં વિચાર કરતો છે ભૂખ લાગી ઘણીમારી જીભલડી હવે સળવળે ખાસ્સી દુઃખે પાવડીએવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત...

હાલ ૨૧ વર્ષીય કરિશ્મા રાયચેદા જ્યારે ૧૮ વર્ષની હતી અને ડેમનફોર્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની ડિગ્રીનો અભ્યાસ કરતી હતી ત્યારે જ તેણે કોમ્યુનિટીને...

યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટનના સેન્ટર ફોર શિખ એન્ડ પંજાબી સ્ટડીઝ દ્વારા જાણીતા શીખ આંત્રપ્રિન્યોર લોર્ડ રેમીન્દર (રેમી) રેન્જર CBEના પ્રવચન અને પ્રશ્રોત્તરીનું...

યુએન જનરલ એસેમ્બલી સમક્ષ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને તેમના પોષનારાઓની આકરી ટીકા કરી છે અને ભારતે વિશ્વને યુદ્ધ નહિ બુદ્ધ આપ્યાં હોવાનું જણાવ્યું છે. નફરત અને હિંસાની માનસિકતાના વૈશ્વિક પડકારો સામે ભગવાન બુદ્ધના શાંતિના ઉપદેશ...

જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારત અને યુદ્ધઘેલા પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરાવીને નોબેલ પ્રાઈઝ અંકે કરી લેવાના અભરખા સેવે છે, પરંતુ ઘરઆંગણે જ નવી અશાંતિની આફતમાં ફસાઈ ગયા છે. અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખ...

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૫.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજન તેમજ તા.૮.૧૦.૧૯ને મંગળવારે રાત્રે ૮ વાગે દશેરા ઉત્સવ – રાવણ દહનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205

હરે કૃષ્ણ મંદિર વોટફર્ડમાં મેં અનુભવેલી સત્ય ઘટના વાચક મિત્રો સાથે શેર કરવા માગું છું. ઘટનાના સંદર્ભમાં દર્શાવેલા વિચારો મારા અંગત વિચારો છે.હું મંદિરમાં ખુરશી પર બેઠી હતી. દર્શનાર્થીઓની અવરજવર ચાલુ હતી. તેવામાં પ્રૌઢ યુગલ સાથે લગભગ અઢી વર્ષની...

વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ તરીકે પરભુભાઈ એસ પટેલ અને ઉપ – પ્રમુખ તરીકે કૈલાશબેન એ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે સેક્રેટરી તરીકે કનુભાઈ ડી પટેલ, જીમી મોદી (ટ્રેઝરર) અને કનુભાઈ બી પટેલ (વાઈસ સેક્રેટરી)ની વરણી કરવામાં આવી હતી.